________________
तत्थ - उद्धारसागराणं, अड्ढाइजाण जत्तिया समया ।
एत्थ किर तिरियलोए, दीवसमुद्दा उ एवइया ।। ६५३ ।। तत्र - उद्धारसागराणामर्धतृतीयानां यावन्तः समयाः । अत्र किल तिर्यग्लोके द्वीप-समुद्रास्तु एतावन्तः ।। ६५३ ।।
તેમાં - અઢી ઉદ્ધાર સાગરોપમના (જૈનાગમોમાં આવતું એક પ્રકારનું સમયનું માપ) જેટલા સમયો છે તેટલા આ તિર્જીલોકમાં દ્વીપો અને સમુદ્રો છે. (543)
अभिंतरओ दीवो-दहीण-पडिपुन्नचंदसंठाणो । जंबुद्दीवो लखं, विक्खंभायामओ होइ ।। ६५४ ।। अभ्यन्तरको द्वीपो-दधीनां प्रतिपूर्णचन्द्रसंस्थानः । जम्बूद्वीपो लक्षं विष्कम्भा-ऽऽयामतो भवति ।। ६५४ ।।
આ દ્વીપસમુદ્રોમાં સૌથી અંદર સંપૂર્ણ ચન્દ્રમાં જેવો ગોળાકાર જંબૂદ્વીપ લંબાઈ અને પહોળાઇથી ૧ લાખ યોજન પ્રમાણવાળો છે. (૬૫૪)
तं पुण लवणसमुद्दो, परिक्खिवई दुगुणलक्खविक्खंभो । तं पुण धायइसंडो, तं दुगुणं तं च कालोओ ।। ६५५ ।। तं पुनर्लवणसमुद्रः परिक्षिपति द्विगुणलक्षविष्कम्भः । तं पुनर्धातीषण्डः (खण्डः) तद्विगुणं तं च कालोदः । ६५५।
તેને બે લાખ યોજન પહોળાઈવાળો લવણસમુદ્ર વટળાઇને રહેલો છે. તેને વીંટળાઈને ઘાતકી ખંડ તે પણ દ્વિગુણ વિસ્તારવાળો છે. અને તેને વીંટળાઈને सोघि समुद्र रहेको छ. (१५५)
सो पुण पुक्खरदीवेण वेढिओ पुव्वदुगुणमाणेणं । इय दुगुणदुगुणमाणा, सव्वे दीवा समुद्दा य ।। ६५६ ।। स पुनः पुष्करद्वीपेन वेष्टितः पूर्वद्विगुणमानेन ।
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org