SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ - पुव्वं व पारिऊणं, परमेट्ठीणं थुई 3 काऊणं । देजाऽणेगजिणाणं, थुई समुद्दामसद्देण ।। ६५० ।। पूर्वमिव पारयित्वा परमेष्ठिनां स्तुतीश्च कृत्वा । दद्यादनेकजिनानां स्तुतीः समुद्दामशब्देन ।। ६५० ।। પહેલાની જેમ પરમેષ્ઠીઓની સ્તુતિ કરીને (નમો અરિહંતાણં બોલીને) કાયોત્સર્ગ પારી સારી રીતે મોટે અવાજે અનેક જિનેશ્વર ભગવંતોની સ્તુતિ पोती. (६५०) (शानहन) दसणसुद्धिनिमित्तं, तित्थंकरवंदणा कया एसा। नाणविसुद्धिनिमित्तं, एत्तो वदामि सुयणाणं ।। ६५१ ।। दर्शनशुद्धिनिमित्तं तीर्थकरवन्दना कृतैषा । ज्ञानविशुद्धिनिमित्तमितो वन्दे श्रुतज्ञानम् ।। ६५१ ।। સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે આ તીર્થંકર પરમાત્માઓની વંદના કરી, હવે ! જ્ઞાનની વિશુદ્ધિ માટે શ્રુતજ્ઞાનને વંદના કરું છું. (૬૫૧) तं मिच्छसम्मभेया, दुविह मिच्छसुयवजणट्ठाए । जेहिँ पणीयं सम्मं, नाणं ते वंदए एवं ।। ६५२ ।। तद् मिथ्या-सम्यग्भेदाद् द्विविधं मिथ्याश्रुतवर्जनार्थाय । यैः प्रणीतं सम्यग् ज्ञानं तान् वन्दते एवम् ।। ६५२ ।। તે શ્રુતજ્ઞાન મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાન એમ બે પ્રકારનું છે. તેમાંથી મિથ્યાશ્રુતનો ત્યાગ કરવા માટે જેઓએ સભ્ય જ્ઞાનની પ્રરૂપણા કરી છે તેમની सारीत वंदना ७२ जे. (७५२) "पुक्खरवरदीवड्ढे” इत्यादि । "पुष्करवरद्वीपार्धे” इत्यादि । श्रेष्ठ सेवा पुष्प२ वीपना अर्थमा....... ૧૯૬ -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy