________________
“એવ' એટલે કહેલી વિધિ મુજબ, “મએ' શબ્દથી વંદન કરનાર સ્વયંને બતાવે છે, મેં “અભિન્થયા' અભિમુખભાવથી એકાગ્રભાવથી સ્તવના કરી, प्रमत्तमाथी नही. (१२१)
(विडय२यमला) कम्मं रय त्ति वुच्चइ, बझंतं बद्धयं मलं होइ । विहुयमवणीयमुभयं पि जेहि ते विहुयरयमलया ।। ६२२ ।। कर्म रज इति उच्यते बध्यमानं बद्धको मलो भवति । विधूतमपनीतम्, उभयमपि यैस्ते विधूतरजो-मलकाः ।।६२२।।
બંધાતા કર્મને “રજ' કહેવાય છે અને બંધાઈ ચૂકેલા કર્મને “મલ' કહેવાય છે. આ બન્ને પ્રકારના કર્મને “વિધૂતમ્' એટલે દૂર કરી નાખ્યા છે જેમણે (हिनेश्वर हेपोमे) ते विसरयमला. (५२२)
(4811४२-भ२९॥, 46वीसं पि) जेसि पहीणं नह, जरमरणं ते पहीणजर-मरणा । चउवीसं ति य गणणा, अवि-सद्दाओ तदनेऽवि ।। ६२३ ।। येषां प्रहीणं नष्टं जरा-मरणं ते प्रहीणजरा-मरणाः । चतुर्विंशतिरिति च गणना अपि-शब्दात् तदन्येऽपि ।। ६२३ ।।
જેમના ઘડપણ અને મૃત્યુ “પહણ' એટલે નાશ પામેલા છે (કયારેય જરા-મરણ ફરી આવવાના નથી) તે પછીણ જર-મરણા, ચોવીશ એ તો સંખ્યા-છે અને, અપિ શબ્દથી ચોવીસ સિવાયના બીજા પણ જિનેશ્વર દેવો सावी गया. (१२3)
(सिव) रागाइजएण जिणा, ओही-मणनाणिणोऽवि किर हुंति । तेसि वरा केवलिणो, ते सामन्नाऽवि हु भवंति ।। ६२४ ।। रागादिजयेन जिना अवधि-मनोज्ञानिनोऽपि किल भवन्ति । तेषु वराः केवलिनस्ते सामान्या अपि खलु भवन्ति ।। ६२४ ।। રાગાદિને જીતવાથી જે જિન છે - તે તો અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની
૧૮૭
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org