________________
अहवा सिवादेवीए, दिट्ठ सुमिणम्मि तुट्ठिसंजणयं । रिट्ठरयणं च नेमिं उप्पयमाणं तओ नेमी ।। ६१५ ।। अथवा शिवादेव्या दृष्टं स्वप्ने तुष्टिसंजनकम् । रिष्टरलं च नेमिमुत्पतत् ततो नेमिः ।। ६१५ ।।
અથવા શિવાદેવીમાતાએ સ્વપ્નમાં આનંદ આપનારું રિષ્ઠ રત્ન અને ચક્રની ધારાને ઉડતા જોયા તેથી પ્રભુજીનું નામ ‘અરિષ્ટનેમિ’ પડયું. (૬૧૫)
(पार्श्वनो सामान्य अर्थ )
पासइ लोया -ऽलोयं, तीया -ऽणागए य पजाए ।
तुम्हा भन्नइ पासो, दुइयं पि हु कारणं एयं ।। ६१६ ।। पश्यति लोका-लोकम् अतीता ऽनागतांश्च पर्यायान् । तस्माद् भण्यते पार्श्वः, द्वितीयमपि खलु कारणमेतत् ।। ६१६।।
-
જેઓ લોક અને અલોકને જુએ છે. ભૂતકાળ અને ભવિષ્યના પર્યાયોને જેઓ જુએ છે તેથી તેમને પાર્શ્વ કહેવાય છે. વળી આ બીજું કારણ પણ (પાર્શ્વ हेवामां छे. (५१५ )
(पार्श्वनो विशेष अर्थ )
सप्पं सयणे जणणी, जं पासइ तमसि तेण पासजिणो । पासम्मि समीवम्मि(य) नाणेण जणस्स तो पासो ।। ६१७ ।। सर्प शयने जननी यद् पश्यति तमसि तेन पार्श्वजिनः । पार्श्वे समीपे च ज्ञानेन जनस्य ततः पार्श्वः ।। ६१७ ।।
માતાએ અંધારામાં પણ શય્યા પર રહેલા સાપને જોયો તેથી પાર્શ્વ તરીકે (વિખ્યાત થયા.) વળી પાર્શ્વ-બાજુમાં નજીકમાં, જ્ઞાનથી લોકોની સમીપે રહેતા હોવાથી પણ પાર્શ્વ જિનેશ્વર કહેવાય છે. (૬૧૭)
(वर्धमाननो सामान्य अर्थ )
जम्हा जम्मप्पभिई रूवेण बलेण नाण- चरणेहिं । जाओ पवड्ढमाणो, तेण जिणो वद्धमाणु ति ।। ६१८ ।।
Jain Education International
૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org