________________
(મુનિસુવ્રતનો વિશેષ અર્થ)
जइ वि हु सव्वे एवंविह त्ति तह वि हु इमम्मि गब्भगए । जाया जणणी जं सुव्वय त्ति मुनिसुव्वओ तम्हा ।। ६०४ ।। यद्यपि खलु सर्वे एवंविधा इति तथाऽपि खल्वस्मिन् गर्भगते । जाता जननी यत् सुव्रता इति मुनिसुव्रतस्तस्मात् ।। ६०४ ।।
જો કે દરેક તીર્થંકર ભગવંતો આવા જ હોય છે છતાં પણ આ પ્રભુજી ગર્ભમાં આવ્યા ત્યારથી માતા સુંદર વ્રતોને ધારણ કરનારા થયા તેથી મુનિસુવ્રત નામ थयुं. (१०४)
(नमिनो सामान्य अर्थ )
उत्तमगुणगणगरुयत्तणेण नमिया सुरासुरा जम्हा । चलणेसु भुवणगुरुणो, तेण नमी भन्नए भयवं ।। ६०५ ।। उत्तमगुणगणगुरुकत्वेन नताः सुराऽसुरा यस्मात् । चरणयोर्भुवनगुरोस्तेन नमिर्भण्यते भगवान् ।। ६०५ ।।
ઉત્તમ ગુણોના સમુહથી પૂજ્ય હોવાના કારણે ત્રિભુવનપતિ પરમાત્માના ચરણોમાં દેવો અને અસુરો નમ્યા તેથી ભગવાન નમિ કહેવાય છે. (૬૦૫)
(नमिनो विशेष अर्थ )
तह वि विसेसनिमित्तं, विजयनरेंदस्स मंदिरे सोउं । विबुहनिवहेहि विहियं, सुयजम्ममहामहं रम्मं ।। ६०६ ।। ईसा - मच्छरगरुयत्तणेण आगामिपरिभवभयाओ । रुद्धा पच्चंतियपत्थवेहि तुरियं पुरीमिहिला ।। ६०७ ।। तथाऽपि विशेषनिमित्तं विजयनरेन्द्रस्य मन्दिरे श्रुत्वा । विबुधनिवहैर्विहितं सुतजन्ममहामहं रम्यम् ।। ६०६ ।। ईर्ष्या - मत्सरगुरुकत्वेन आगामिपरिभवभयात् । रुद्धा प्रत्यन्तिकपार्थिवैस्त्वरितं पुरीमिथिला ।। ६०७ ।। છતાં પણ વિશેષ કારણ (કહું છું.) વિજયરાજાના મહેલમાં દેવતાઓના સમુહો વડે અતિરમ્ય એવો પુત્રજન્મનો મહામહોત્સવ કરાયો એમ
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org