________________
-
(धनो सामान्य अर्थ) धम्मफलभूयरूवाइगुणगणो धम्मदेसओ सो सो। पच्चक्खो धम्मो इव, भन्नइ धम्मो जिणो तेण ।। ५९२ ।। धर्मफलभूतरूपादिगुणगणो धर्मदेशकः स सः । प्रत्यक्षो धर्म इव भण्यते धर्मो जिनस्तेन ।। ५९२ ।।
ધર્મના ફળભૂત અતિશયિતરૂપાદિ ગુણોનો સમૂહ તેમને વરેલો છે, તેઓ ધર્મના બતાવનારા છે, સાક્ષાત ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જેવા છે તેથી તેમને धर्मनाथ नेश्वर उपाय छे. (५८२.)
(धभनी विशेष अर्थ) अहवा -
अहिओ धम्मुच्छाहो, जाओ जणणीए तम्मि उअरत्थे । तुडेण तेण पिउणा, जिणस्स धम्मो कयं नाम ।। ५९३ ।। अथवा -
अधिको धर्मोत्साहो जातो जनन्याः तस्मिन्नुदरस्थे । तुष्टेन तेन पित्रा जिनस्य धर्मः कृतं नाम ।। ५९३ ।।
અથવા પરમાત્મા ગર્ભમાં આવ્યા ત્યારથી માતાને ધર્મ વિષે અધિક ઉત્સાહ જાગવા માંડ્યો તેથી ખુશ થયેલા પિતા વડે પરમાત્માનું “ધર્મ' એવું નામ કરાયું. (५८3)
(शांतिनो सामान्य अर्थ) संती पसमो भन्नइ, अव्वइरित्तो य तीए तो सन्ती । रागद्दोसविउत्तो, भावत्थो होइ एयस्स ।। ५९४ ॥ शान्तिः प्रशमो भण्यतेऽव्यतिरिक्तश्च तया ततः शान्तिः । रागद्वेषवियुक्तो भावार्थो भवत्येतस्य ।। ५९४ ।। પ્રશમભાવને શાન્તિ કહેવાય છે અને ભગવાન તેનાથી જુદા નથી (પ્રભુજી
૧૭૮
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org