________________
તે ઝઘડાનો સુમતિનાથ ભગવાનના પ્રસંગ પ્રમાણે સંપૂર્ણપણે ન્યાય આપી हौधो. (५८८)
एवं विमलं बुद्धि, कयवम्मनराहिवेण नाऊण । एसो गब्भपभावो, सुयस्स विमलो कयं नाम ।। ५८९ ।। एवं विमलां बुद्धि कृतवर्मनराधिपेन ज्ञात्वा । एष गर्भप्रभावः सुतस्य विमलः कृतं नाम ।। ५८९ ।। .
આ પ્રમાણે નિર્મળ બુદ્ધિ જાણીને કૃતવર્મ રાજાએ આ ગર્ભનો પ્રભાવ છે એમ વિચારી પુત્રનું વિમલ એવું નામ કર્યું. (૫૮૯)
(अनन्तनो सामान्य अर्थ) नाणं जेण अणंतं, बलं च विरियं च सासयसुहं च । तेण जिणेदोऽनंतो(नऽन्नो), अन्नं पि हु कारणं अत्थि ।। ५९० ।। . ज्ञानं येन अनन्तं बलं च वीर्यं च शाश्वतसुखं च । तेन जिनेन्द्रोऽनन्तो(नान्यो)ऽन्यदपि खलु कारणमस्ति ।। ५९०।।
જેમનું જ્ઞાન, બળ, વીર્ય અનંત છે અને શાશ્વત કાળ રહેનારું સુખ પણ અનંત છે તેથી જિનેશ્વર “અનંત' કહેવાય છે વળી બીજું પણ કારણ (અનંત वामi) छे. (५८०)
(अनन्तनो विशेष अर्थ) जम्हाऽवयारसमए, जएक्कनाहस्स दिहमंबाए । रयणविचित्तमणंतं, दामं सुमिणे तओऽणंतो ।। ५९१ ।। यस्मादवतारसमये जगदेकनाथस्य दृष्टमम्बया । रत्नविचित्रमनन्तं दाम स्वप्रे ततोऽनन्तः ।। ५९१ ।।
જગતના એક માત્ર સ્વામિ પ્રભુજીના ગર્ભમાં અવતરણ સમયે માતાએ વિચિત્રરત્નોથી યુક્ત, જેનો અત્ત જ ન દેખાય એવી અતિવિશાળ માળા स्वप्रम तथा तमनु नाम 'अनन्त' थयु. (५८१)
૧૭૭
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org