________________
उत्कृष्टं सप्ततिशतं नरलोके विहरतीति भक्त्या ।। सप्ततिशतमपि कोऽपि बिम्बानां कारयति धनाढयः ॥ ३० ॥
ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર (૧૭૦) જિનેશ્વર ભગવંતો મનુષ્યલોકમાં વિચરે છે તેથી ભક્તિથી કોઈ ધનાઢ્ય પુરૂષ ૧૭૦જિનપ્રતિમાઓને કરાવે છે. (૩૦)
इय बहुविहबिंबाई, सूरीहिँ पइडियाइँ दीसंति । भवियाणंदकराई, पभावगाई पवयणस्स ।। ३१ ।।
इति बहुविधबिम्बानि सूरिभिः प्रतिष्ठितानि दृश्यन्ते । । भविका(व्या) नन्दकराणि प्रभावकाणि प्रवचनस्य ।। ३१ ।।
આ પ્રમાણે ભવ્યજીવોને આનંદ આપનારા, શાસનના પ્રભાવક ઘણા પ્રકારના જિનબિબો આચાર્ય ભગવંતો દ્વારા પ્રતિષ્ઠિત કરાયેલા દેખાય છે. (39)
(सूत्रोऽतनिलिम्पोनें प्रभास) सुत्ते पुण अट्ठसयं, सासयभवणाण देवछंदेसु । सुव्वइ जिणपडिमाणं, न निसेहो अन्नहाकरणे ॥ ३२ ॥ सूत्रे पुनरष्टशतं शाश्वतभवनानां देवच्छन्देषु । श्रूयते जिनप्रतिमानां न निषेधोऽन्यथाकरणे ।। ३२ ।।
જ્યારે સૂત્રમાં શાશ્વત જિનાલયોના દેવજીંદાઓમાં એકસો આઠ (૧૦૮)/ જિનપ્રતિમાઓ સંભળાય છે, પણ બીજી રીતે (૧૦૮ સિવાય) કરવાનો નિષેધ नथी.(३२)
ता सुत्ताऽपडिसिद्धा, पवयणसोहावहा चिरपवत्ता । सञ्चा न दूसिअव्वा, आयरणा मुत्तिकामेहिं ।। ३३ ।। तस्मात्सूत्राऽप्रतिषिद्धा प्रवचनशोभावहा चिरप्रवृत्ता । सत्या न दूषयितव्याऽऽचरणा मुक्तिकामैः ।। ३३ ।।
તેથી સૂત્રથી જેનો નિષેધ નથી કરાયો તેવી, શાસનની શોભાને કરનારી, લાંબા કાળથી ચાલી આવતી સત્ય આચરણાને મુક્તિના અભિલાષક જીવોએ दूषित न १२वी. (33)
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org