________________
રાજાને અત્યંત ચિંતા થઈ – આ બન્નેમાંથી સગી મા અને સાવકી મા કેવી રીતે જાણવી? દેવી વડે ચિત્તાનું કારણ પૂછાયું, રાજાવડે કહેવાયું. (૫૬૧).
तीएँ भणियाओ ताओ, पुत्रं वित्तं च कुणह दोभाए । पडिवन्नममायाए मायाए जंपियं देवि ! ।। ५६२ ।। तया भणिते ते, पुत्रं वित्तं च कुरुत द्विभागे । प्रतिपन्नममात्रा मात्रा कथितं देवि ! ।। ५६२ ।।
રાણીએ તે બન્નેને કહ્યું - પુત્ર અને ધનના બે ભાગ કરી નાખો. જે સાચી भाता नती तसे वीर्युच्यारे माता : हेवी!...(५९२)
मा माऽऽणवेसु एवं, दवं पि देहि एयाए। . अप्पेहि मज्झ पुत्तं, जीवंतं जेण पेच्छामि ।। ५६३ ।। मा माऽऽज्ञापय एवं द्रव्यं सर्वमपि देहि एतस्यै । अर्पय मम पुत्रं जीवन्तं येन प्रेक्षे ।। ५६३ ।।
આવી આજ્ઞા ન કરો, ન કરો. ધન બધુ આને શોક્યને) આપી દો, મને પુત્ર આપી દો જેથી તેને જીવતો જોઈ તો શકું. (પ૬૩).
एसा सग ति नाउं, पुत्तो वित्तं च तीइ दिन्नाई। निद्धाडिया य इयरी, स्ना अलिय त्ति कुविएण ।। ५६४ ।। एषा स्वकेति ज्ञात्वा पुत्रो वित्तं च तस्यै दत्तानि । निर्धाटिता चेतरा राज्ञाऽलीकेति कुपितेन ।। ५६४ ।।
આ સગી માતા છે તેમ જાણીને પુત્ર અને ધન તેણીને આપ્યા અને ગુસ્સે ભરાયેલા રાજાએ “આ જૂઠી છે એમ જાણી બીજીને દેશનિકાલ કરી. (પ૬૪)
गब्भगए जं जाया, मंगलदेवीएँ एरिसा सुमई। तुडेण ततो रन्ना, जिणस्स सुमई कयं नामं ।। ५६५ ।। गर्भगते यद् जाता मङ्गलदेव्या एतादृशी सुमतिः । तुष्टेन ततो राज्ञा जिनस्य सुमतिः कृतं नाम ।। ५६५ ।।
१५८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org