________________
અભિનંદન-વધામણી આપતા (અને સ્તુતિ કરતા) તેથી તેમનું નામ अभिनन्दन पउयुं. (पपट)
( सुमतिनो सामान्य अर्थ )
पावायारनिमित्ता, मोक्खाभिमुहा सुहा मई जस्स । सो सुमई तित्थयरो, जइ एवं सुमइणो सव्वे ।। ५५९ ।। पापाचारनिमित्तान्मोक्षाभिमुखा शुभा मतिर्यस्य । स सुमतिस्तीर्थकरो यद्येवं सुमतयः सर्वे ।। ५५९ ।।
પાપના આચારોના નિમિત્તમાંથી મોક્ષસન્મુખ શુભ મતિ જેમની થઇ છે તે સુમતિ તીર્થંકર. જો આમ જ હોય તો સર્વે તીર્થંકરો સુમતિ જ છે. (૫૫૯)
(सुमतिनो विशेष अर्थ )
एत्थ विसेसकारणं
>
अचिरागयवणिमरणे दोण्ह सवत्तीण दारओ एगो । बालगहग्गह दोण्ह वि, ववहारो मेहनिवपुरओ ।। ५६० ।। अत्र विशेषकारणम् -
अचिरागतवणिग्मरणे द्वयोः सपल्योर्दारक एकः । बालग्रहाग्रहो द्वयोरपि व्यवहारो भेघनृपपुरतः ।। ५६० ।
-
અહીં વિશેષ કારણ જણાવે છે - લાંબા કાળે પણ નહી આવેલો વણીક મૃત્યુ પામ્યે છતે, બે શોક્યની વચ્ચે પુત્ર એક જ છે તેથી બન્નેનો બાળકને ગ્રહણ કરવાનો આગ્રહ છે અને આ ઝઘડો (ન્યાય કરાવવા) મેઘરાજા પાસે આવ્યો छे. (450)
रन्नो चिंताइसओ सगे-यरा कहमिमीण विन्नेया । चिंताकारणपुच्छा, देवीए राइणा कहियं ।। ५६१ ।। राज्ञश्चिन्तातिशयः स्वके-तरा कथमनयोर्विज्ञेया । चिन्ताकारणपृच्छा देव्या राज्ञा कथितम् ।। ५६१ ।।
Jain Education International
૧૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org