________________
तद्दिवसादेव सहसा समर्थसाथैर्धान्यपूर्णैः । सर्वत आयद्भिः सुखं सुभिक्षं तत्र जातम् ।। ५५५ ।।
તે જ દિવસે અચાનક ચારે બાજુથી આવતા ધાન્યથી પૂર્ણ સર્વ સાર્થોના समूह व त्यां सुजाणथयो भने सानंह (सु५) वायो. (५५५)
संभवियाई जम्हा, समत्तसस्साई संभवे तस्स । तो संभवो त्ति नामं, पइट्ठियं जणणि जणएहिं ।। ५५६ ।। संभूतानि यस्मात् समस्तसस्यानि संभवे तस्य । ततः संभव इति नाम प्रतिष्ठित जननी-जनकाभ्याम् ।। ५५६ ।।
જેથી કરીને તેમના જન્મસમયે સમગ્ર ધાન્યો એકઠા થયા તેથી તેમના માતા-પિતા વડે તેમનું સંભવ એવું નામ કરાયું. (પપ૬)
(ममिनहननो सामान्य अर्थ) अभिणदइ आणंदइ, रूवाइगुणेहि तिहुयणं सयलं । अभिणंदणो जिणो तो, अन्नं पि हु कारणं बीयं ।। ५५७ ।। अभिनन्दति आनन्दति रूपादिगुणैस्त्रिभुवनं सकलम् । अभिनन्दनो जिनस्ततोऽन्यदपि खलु कारणं द्वितीयम् ।। ५५७।।
અભિનંદે છે એટલે પોતાના) રૂપ વિગેરે ગુણો વડે સમગ્ર ત્રિભુવનને જેઓ આનંદ આપે છે. તેથી અભિનંદન જિન કહેવાય છે, વળી બીજું પણ २४ छ.(५५७)
(अमिनहननो विशेष अर्थ) गब्भगए तम्मि जओ, जणणीमञ्चंतभत्तिसंजुत्तो। अभिनंदइ अभिक्ख, सक्को अभिणंदणो तेण ।। ५५८ ।। गर्भगते तस्मिन् यतो जननीमत्यन्तभक्तिसंयुक्तः । अभिनन्दत्यभीक्ष्णं शक्रोऽभिनन्दनस्तेन ।। ५५८ ।। તેઓ ગર્ભમાં રહ્યું છતે અત્યંત ભક્તિથી યુક્ત સૌધર્મેન્દ્ર માતાને વારંવાર
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org