SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ जइ वा वसो ति धम्मो, भावइ दढं तेण तो भवे वसभो । जइ एवं सव्वे वि हु, वसहा किर किं न भन्नति ? ।। ५४१ ।। यदि वा वृष इति धर्मः, भावयति दृढं तेन ततो भवेद् वृषभः । यद्येवं सर्वेऽपि खलु वृषभाः किल किं न भण्यन्ते ? ।। ५४१।। અથવા તો વૃષ એટલે ધર્મ, અને તેનાથી (આત્માને) અત્યંત ભાવિત કરે છે તેથી પણ તેઓ વૃષભ થાય. શિષ્ય પ્રશ્ન – જો આથી જ વૃષભ કહેવાતા હોય તો બધા તીર્થંકરો વૃષભ કેમ नथी हेवाता ? (५४१ ) सञ्चमिणं किंतु फुडं, अन्नं पि हु एत्थ कारणं अत्थि । एयस्स ऊरुजुले, तवियसुवन्नुजरं धवलं ।। ५४२ ।। अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइरमासि । सुमिणम्मि पढममुसो, चोद्दससुमिणाण मज्झम्मि ।। ५४३ ।। दिट्ठो मरुदेवीए, तेण कर्यं उसहनाममेयस्स । तुट्ठेणाऽमरवरणा, अन्नेसिं पुण ठिई एसा ।। ५४४ ।। सत्यमिदं कितुं स्फुटमन्यदपि खल्वत्र कारणमस्ति । एतस्योरुयुगले तप्तसुवर्णोज्ज्वलं धवलम् ।। ५४२ ।। अन्योन्याभिमुखं किल वृषभयुगं लाञ्छनं रुचिरमासीत् । स्वप्ने प्रथममृषभश्चतुर्दशस्वप्नानां मध्ये ।। ५४३ ।। दृष्टो मरुदेव्या तेन कृतमृषभनामैतस्य । तुष्टेनाऽमरपतिना अन्येषां पुनः स्थितिरेषा ।। ५४४ ।। આચાર્યનો પ્રત્યુત્તર :- તમારી વાત સત્ય છે પરંતુ બીજું પણ આ બાબતમાં સ્પષ્ટ કારણ છે. આ પરમાત્માની બે જંઘામાં તપાવેલા સોનાની જેવા દૈદિપ્યમાન, સફેદ... એકબીજાની સન્મુખ રહેલા બે બળદનું સુંદર ચિહ્ન હતું, વળી મરૂદેવી માતાએ ચૌદ સ્વપ્રોની મધ્યમાં પ્રથમ સ્વપ્રમાં બળદ જોયો તેથી ખુશ થયેલા ઇન્દ્રે તેમનું નામ વૃષભ તેવું કર્યું. અન્ય તીર્થંકરોની માતાઓ ચૌદ स्वप्र या प्रमाणे मुखे छे. (५४२-५४३-५४४) Jain Education International ૧૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy