________________
(पुनरुतोषनो समाप) जं पुण वंदइ किरिया-भणणं सुत्ते पुणो पुणो एत्थ । आयरपगासगत्ता, पुणरत्तं तं न दोसगरं ।। ५३८ ॥ यत् पुनर् 'वन्दते' क्रिया-भणनं सूत्रे पुनः पुनरत्र । आदरप्रकाशकत्वात् पुनरुक्तं तन्न दोषकरम् ।। ५३८ ।।
વળી આ સૂત્રમાં વારંવાર વંદુ છું, વંદુ છું” આવી ક્રિયાનું કહેવું તે આદર બતાવનાર હોવાથી વારંવાર કહેવા છતાં દોષ કરનાર નથી.દુષ્ટ નથી) (५३८)
(शिष्य UिAl) एएसिं नामाणं, जे अत्था कारणाई जाई वा । इच्छामि नाउमेयं, पुच्छइ सीसो गुरू आह ।। ५३९ ।। एतेषां नाम्नां येऽर्थाः कारणानि यानि वा । इच्छामि ज्ञातुमेतत् पृच्छति शिष्यो गुरुराह ।। ५३९ ।।
આ (ચોવીસ) નામોનો જે અર્થ છે અને એ નામ પાડવાના જે કારણો છે | તે જાણવાને હું ઇચ્છું છે એમ શિષ્ય પૂછે છે (કહે છે) તેથી ગુરૂભગવંત કહે છે. (436)
( मनो सामान्य मर्थ) उसहो पहाणवसहो, दुव्वहभरवहणपञ्चलो होइ । इय दुव्वहधम्मधुरावहणखमो तो जिणो उसहो ।। ५४० ।। ऋषभः प्रधानवृषभो दुर्वहभरवहनप्रत्यलो भवति । इति दुर्वहधर्मधुरावहनक्षमस्ततो जिन ऋषभः ।। ५४० ।।
ઋષભ એટલે શ્રેષ્ઠ બળદ કે જે દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારને વહન કરવા માટે સમર્થ હોય. તેજ રીતે દુ:ખેથી વહી શકાય તેવી ધર્મધુરાને વહન કરવા માટે પરમાત્મા સમર્થ છે તેથી તેમને ઋષભ કહેવાય છે. (૫૪૦)
૧૬ ૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org