SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે પરસ્પર એક બીજા પદ માટે શંકા અને તેના સમાધાન મતિથી કુશળ જીવોએ કરવા. અહીં તો દિશાસૂચન માત્ર દેખાડ્યું છે. (કર્યું છે.) (५३५) एसो संखेवेणं, पढमसिलोगस्स भासिओ अत्थो। वित्थरओ घेत्तव्वो, सिद्धंतमहानिहाणाओ ।। ५३६ ।। एष संक्षेपेण प्रथमश्लोकस्य भाषितोऽर्थः । विस्तरतो ग्रहीतव्यः सिद्धान्तमहानिधानात् ।। ५३६ ।। આ પ્રમાણે સંક્ષેપથી પહેલા શ્લોકનો અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ (ગ્રહણ કરવાની ભાવનાવાળાએ) આગમશાસ્ત્ર રૂપી મહાખજાનામાંથી મેળવી લેવો. (435) (योवीश नाम) “उसभमजियं च" गाहा ॥१॥ "ऋषभमजितं च" गाथा ।। १ ।। "सुविहिं च पुष्पदंत" गाहा ।। २ ॥ "सुविधिं च पुष्पदन्त" गाथा ।। २ । "कुंथु अरं च गाहा ।। ३ ।। सूत्रम् ।। “कुन्थुमरं च गाथा ।। ३ ।। सूत्रम्। अट्ठट्ठ उ नामाई, भणियाई एक्कमेक्कगाहाए । चउवीसत्थयसुत्ते, चउवीसाए जिणवराणं ।। ५३७ ।। अष्टाष्ट तु नामानि भणितानि एकैकगाथायाम् । चतुर्विशतिस्तवसूत्रे चतुर्विंशतेर्जिनवराणाम् ।। ५३७ ।। એક - એક ગાથામાં આઠ - આઠ નામો કહ્યા છે. આમ ચોવીશ પરમાત્માની સ્તવનાના સૂત્ર - “લોગસ્સ” માં ચોવીસ જિનેશ્વરોના નામ કહ્યા छ. (५७) ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy