________________
તેને કેમ દ્રવ્યતીર્થ કહો છો? ઉત્તર :- તેમાં એકાત્તે તરવાનું હોતું નથી. કેમકે તેના દ્વારા સમુદ્રમાં કે નદીમાં પ્રવેશેલા પણ કેટલાક ડૂબતા દેખાય છે. (૫૧૯)
अचंतियं पि नो तं, पुणो पुणो तत्थ तरणसंभवओ। तम्हा तव्वियरीयं, विन्नेयं भावओ तित्थं ।। ५२० ।। आत्यन्तिकमपि नो तत् पुनः पुनस्तत्र तरणसंभवतः । तस्मात् तद्विपरीतं विज्ञेयं भावतस्तीर्थम् ।। ५२० ।।
વળી તે તરવાનું આત્મત્તિક પણ નથી કેમકે ફરી ફરી તેમાં તરવાની શકયતા છે. (એક વખત તર્યા પછી ફરીથી જરૂર પડ્યે તરવું પડે છે.) તેથી આનાથી વિપરીત જે હોય તેને ભાવતીર્થ જાણવું. (૫૨૦)
तरणिजे भवजलही, तित्थं तु चउव्विहो समणसंघो। ને વિવા, તરણસ્થ તારે તે ૩ પર છે तरणीयो भवजलधिः तीर्थ तु चतुर्विधः श्रमणसङ्घः । ये केऽपि भव्यजीवास्तरणार्थिनः तारकास्ते तु ।। ५२१ ।।
અહીં (ભાવતીર્થમાં) તરવા લાયક ભવરૂપી સમુદ્ર છે. તીર્થ તે ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ (શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા) છે. અને જે કોઈ ભવ્યજીવો સંસારસાગરને તરવાની ઇચ્છાવાળા છે તેઓતરનારા (તારક) છે. (પ૨૧)
(ઐકાન્તિક અને આત્મત્તિક તીર્થ) एयम्मि संपविट्ठा, तरंति संसारसायरं नियमा। तिन्नो पुण भवजलही, न होइ भुजो वि तरियव्वो ।। ५२२ ।। एतस्मिन् संप्रविष्टास्तरन्ति संसारसागरं नियमात् । तीर्णः पुनर्भवजलधिन भवति भूयोऽपि तरीतव्यः ।। ५२२ ।।
આ ભાવતીર્થમાં પેઠેલા જીવો અવશ્ય સંસારસાગરને પાર પામે છે. અને એક વખત તરી ગયા પછી ફરીથી ભવસમુદ્રને તરવાનો રહેતો નથી.(પર૨)
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org