________________
आचार्यः -
दृश्यते सामान्येनोक्तं सूत्रे वन्दनविधानम्। ज्ञायते आचरणातो विशेषकरणक्रमस्तस्य ।। १७ ।।
આચાર્ય ભગવંત:-સૂત્રમાં તો વંદનની વિધિ સામાન્યથી કહેલી જ દેખાય છે. તેનો વિશેષ કરીને કરવાનો ક્રમ તો આચરણાથી જણાય છે. (૧૭)
-
सूयणमेत्तं सुत्तं, आयरणाओ य गम्मइ तयत्थो। सीसायरियकमेण हि, नजते सिप्पसत्थाई ।। १८ ॥ सूचनमानं सूत्रमाचरणातश्च गम्यते तदर्थः । शिष्याचार्यक्रमेण हि ज्ञायन्ते शिल्पशास्त्राणि ।। १८ ।।
સૂત્ર તો માત્ર સૂચન કરે છે. તેનો અર્થ તો આચરણાથી જ જણાય છે. શિલ્પશાસ્ત્રો પણ શિષ્ય અને આચાર્યના ક્રમથી જ જણાય છે. (૧૮)
- (श्रुतनी गंभीरत) अन्नं च - अंगो-वंग-पइन्नयभेया सुअसागरो खलु अपारो। को तस्स मुणइ मझं, पुरिसो पंडिञ्चमाणी वि ? ।। १९ ।। अन्यञ्च -
अङ्गो-पाङ्ग-प्रकीर्णकभेदात् श्रुतसागरः खल्वपारः । कस्तस्य जानाति मध्यं पुरुषः पण्डितमानी अपि ? ॥ १९ ।।
વળી-અંગ, ઉપાંગ, પ્રકીર્ણક વગેરે ઘણા ભેદથી ધૃતરૂપી સમુદ્ર અપાર છે. પોતાના આત્માને પંડિત માનતો કયો પુરૂષ તેના રહસ્યને જાણે છે? (૧૯).
(सूत्रानुसारी वहना) किंतु सुहझाणजणर्ग, जं कम्मखयावहं अणुहाणं । अंगसमुद्दे रुद्दे, भणियं चिय तं तओ भणियं ॥ २० ।। किन्तु शुभध्यानजनक यत्कर्मक्षयावहमनुष्ठानम् । अङ्गसमुद्रे रौद्रे भणितं खलु तत्ततो भणितम् ।। २० ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org