SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ वातनिसर्गः पवनस्य निर्गमो योऽपानेन ।। ४३४ ।। ખાંસી વગેરે તો સ્પષ્ટ જ છે, “ઉડ્ડય” એટલે મુખ વાટે વાયુનું નીકળવું તે ઓડકાર અને ‘વાયનિસગૂણે” એટલે અપાન દ્વારથી (ગુદાના ભાગથી) પવન છૂટવો તે. (૪૩૪) भमली पित्तुदयाओ, भमंतमहिदंसणं निवडणं च । एवं तु पित्तमुच्छा, वि वेयणत्तं भमणरहियं ।। ४३५ ।। भ्रमरी पित्तोदयाद् भ्रममहिदर्शनं निपतनं च । एवं तु पित्तमूर्छाऽपि वेदनत्वं (वेपनत्वं) भ्रमणरहितम्।।४३५।। ભમલી' એટલે પિત્તપ્રકોપના કારણે પૃથ્વી ભમતી દેખાય અને જમીન પર પડી જવાય છે. એ પ્રમાણે પિત્તમૂચ્છ' એટલે ચક્કર ન આવે પણ શરીરમાં કંપન થાય કે પીડા થાય. (૪૩૫) एसु वि जिणेहिं जयणा, उवइट्ठाऽणत्थवारणनिमित्तं । कायव्वेसा विहिणा, इमेण सिध्धंतभणिएण ।। ४३६ ।। एष्वपि जिनैर्यतना उपदिष्टाऽनर्थवारणनिमित्तम् । कर्तव्यैषा विधिना अनेन सिद्धान्तभणितेन ।। ४३६ ।। આ જ આગારોને વિષે આગમમાં બતાવેલ આ વિધિ પ્રમાણે જિનેશ્વર ભગવંતોએ અનર્થને વારવા માટે ઉપદેશેલી જયણા કરવી -પાળવી. (૪૩૬) (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૫૧૨) वायनिसग्गु-छोए, जयणा सद्दस्स नेव य निरोहो। उड्डोए वा हत्थो, भमली-मुच्छासु य निवेसो ।। ४३७ ।। वातनिसर्गोद्गारे यतना शब्दस्य नैव च निरोधः । उद्गारे वा हस्तो भ्रमरी-मूर्छासु च निवेशः ।। ४३७ ।। વાયુ છૂટે ત્યારે અને ઓડકાર વખતે શબ્દની જયણા કરવી (શબ્દ ન થાય તેની કાળજી રાખવી) પણ બન્નેને અટકાવવા તો નહીં જ. અથવા ઓડકાર વખતે મોં આગળ હાથ રાખવો અને ચક્કર આવે કે પિત્તપ્રકોપથી મૂર્છા આવે ત્યારે નીચે બેસી જવું. (૪૩૭) ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy