________________
(मनत्य सिसि सूत्र) તેથી (ભંગના દોષથી બચવા) અન્નત્થ ઊસસિએણંથી માંડી નવ પદો દ્વારા તેના અપવાદરૂપ આગારો શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપ્યા છે.(૪૨૭)
एत्थ य तइय विभत्ती, दहव्वा पंचमीए अत्थम्मि । अन्नत्थ त्ति पयं पुण, पत्तेयं चेव जोएजा ॥ ४२८ ।। अत्र च तृतीया विभक्तिर्दृष्टव्या पञ्चम्या अर्थे । .. अन्यत्रेति पदं पुनः प्रत्येकमेव योजयेत् ।। ४२८ ।।
અહીં ત્રીજી વિભક્તિ પાંચમી વિભક્તિના અર્થમાં જાણવી અને “અન્નત્થ” એટલે કે “આના સિવાય” એ પદ વળી દરેક પદ સાથે જોડવું.(૪૨૮)
अन्नत्थूससियाओ, नीससियाओ स एस उस्सगो। एवं सव्वपएसु वि, नवरमिमो एत्थ भावत्थो । ४२९ ।। अन्यत्रोच्छ्वसितात्, निःश्वसितात् स एष उत्सर्गः । एवं सर्वपदेष्वपि नवरमयमत्र भावार्थः ।। ४२९ ।।
ઉચ્છવાસ સિવાય, નિશ્વાસ સિવાય બીજે આ કાઉસ્સગ્ન જાણવો આમ સર્વ પદોમાં પણ જાણી લેવું, વિશેષમાં આ પદોનો આ ભાવાર્થ છે- (૪૨૯)
सासस्स उड्ढगमणं, ऊससियमहोगई उ निस्ससियं । एयं दुर्ग पि मोत्तुं उस्सग्गो एस मे होउ ।। ४३० ॥ श्वासस्य ऊर्ध्वगमनमुच्छ्वसितम्, अधोगतिस्तु निःश्वसितम् । एतद् द्विकमपि मुक्त्वा उत्सर्ग एष मम भवतु ।। ४३० ।।
શ્વાસનું ઉપર જવું તે ઉચ્છવાસ અને નીચે જવું તે વિશ્વાસ, આ બન્નેને छोडीने सामारो (अयानो) परित्यागथामो. (४30)
(नावश्य नियुजित था - १५१०) जओ - ऊसास न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्ठा उ । सज मरणं निरोहे, सुहुमुस्सास तु जयणाए ।। ४३१ ।।
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org