________________
जं पुण सुत्ते भणियं, दव्वत्थए सो विरुज्झइ कसिणो। तव्विसयारंभपसंगदोसविणिवारणत्थं तं ।। ४१४ ।। यत् पुनः सूत्रे भणितं द्रव्यस्तव एष विरुध्यते कृत्स्नः । तद्विषयारम्भप्रसङ्गदोषविनिवारणार्थ तत् ।। ४१४ ।।
વળી સૂત્રને વિષે જે કહ્યું છે કે દ્રવ્યસ્તવને વિષે સંયમ સંપૂર્ણપણે વિરાધિત થાય છે તે દ્રવ્યસ્તવવિષયક આરંભ કરવાનો પ્રસંગ ન આવે તેથી તે દોષના વારણ માટે કહ્યું છે. (આવું કહેવાથી સાધુજનો દ્રવ્યસ્તવ માટે હિંસાદિ પાપો १२। म अने हीन ३.) (४१४)
दव्वत्थयाणुविद्धो, भणिओ भावत्थओ अओ चेव । गंथंतरेसु एवं, नेयव्वं निउणबुद्धीहिं ।। ४१५ ।। द्रव्यस्तवानुविद्धो भणितो भावस्तवोऽतश्चैव । ग्रन्थान्तरेषु एवं नेतव्यं निपुणबुद्धिभिः ।। ४१५ ।।
તેથી જ તો અન્ય ગ્રન્થોમાં દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ - યુક્ત ભાવસ્તવ કહ્યો छ, मा सूक्ष्म बुद्धिवाणा पोमेवियार. (४१५) .
छव्विहनिमित्तमुत्तं, एत्तो भन्नति हेउणो पंच । सद्धाए मेहाए, इञ्चाईसत्तहिँ पएहिं ।। ४१६ ।। षड्विधनिमित्तमुक्तमितो भण्यन्ते हेतवः पञ्च । श्रद्धया मेधया इत्यादिसप्तभिः पदैः ।। ४१६ ।।
આમ કાઉસ્સગ્ન કરવાનું છ પ્રકારનું નિમિત્તે કહ્યું, હવે સદ્ધાએ, મેહાએ ઇત્યાદિ સાત પદો વડે પાંચ હેતુઓ કહેવાય છે. (૪૧૬)
(सद्धा) सद्धा निओऽभिलासो, पराणुरोहाभिओगपरिमुक्को । तीए उ वड्ढमाणीऍ ठामि उस्सग्गमिय जोगो ।। ४१७ ।। श्रद्धा निजोऽभिलाषः परानुरोधाभियोगपरिमुक्तः । तया तु वर्धमानया तिष्ठामि उत्सर्गमिति योगः ।। ४१७ ।।
૧૨૪
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org