SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ नियमा कुणंति पूर्य, सक्कारं वा जिणेदचंदाणं । जं च न तरंति काउं, तस्स कए होति उस्सग्गं ।। ४०४ ।। नियमात् कुर्वन्ति पूजां सत्कारं वा जिनेन्द्रचन्द्राणाम् । यच्च न शक्नुवन्ति कर्तुं तस्य कृते भवति उत्सर्गः ।। ४०४ ।। ગુરુભગવંત પ્રત્યુત્તર આપે છે - વાહ! (તે સારી વાત કરી), વંદન કરનારા પુરૂષો બે પ્રકારના હોય છે -બાહ્યસંપત્તિ વિનાના નિર્મળ્યો અને ગૃહસ્થો, તેમાં ગૃહસ્થ પોતાની શક્તિ મુજબ ચન્દ્રની જેવા શીતળ જિનેશ્વરોની પૂજા કે સત્કાર અવશ્ય કરે, અને જેઓમાં પૂજાદિ કરવાનું સામર્થ્ય ન હોય તેઓ માટે योत्स[ राय छे. (४०४) समणा महाणुभावा, समग्गसावजजोगपडिविरया । सुहपणिहाणनिमित्तं, पठंति आलावगे एए ।। ४०५ ।। श्रमणा महानुभावाः समग्रसावद्ययोगप्रतिविरताः । शुभ(सुख) प्रणिधाननिमित्तं पठन्ति आलापकान् एतान् ।।४०५।। મહાપ્રભાવક ચારિત્રવાન શ્રમણ ભગવંતો સર્વ સાવદ્યયોગોથી અટકેલા છે તેથી (પૂજા ન કરી શકવાના કારણે) શુભ પ્રણિધાન માટે આ આલાવાઓનો 418 : छे. (४०५) अहवानिग्गंथाण न अत्थो, अत्थाभावे न पूय-सक्कारा । तप्फललाभनिमित्तं, करेंति तो वंदणुस्सगं ।। ४०६ ।। अथवा - निर्ग्रन्थानां न अर्थः, अर्थाभावे न पूजा-सत्कारौ । तत्फललाभनिमित्तं कुर्वन्ति ततो वन्दनोत्सर्गम्' ।। ४०६ ।। .. અથવા, મુનિ ભગવંતો પાસે ધન હોતું નથી. ઘનના અભાવમાં પૂજા અને સત્કાર કરી શકતા નથી તેથી તેનું ફળ પ્રાપ્ત થાય તે માટે વંદનપ્રત્યયિક योत्सरे छे. (४०१) (शिष्यनो प्रश्र) ૧૨ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy