________________
(भावश्य नियुस्ति था - १५०७-१५०८) भणियं च -
खंडियविराहियाणं मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ, जह सगड-रहंग-गेहाणं ॥ ३८४ ।। . भणितं च -
खण्डितविराधितानां मूलगुणानां सोत्तरगुणानाम् । उत्तरकरणं क्रियते यथा शकट-रथाङ्ग-गेहानाम् ।। ३८४ ।।
કહ્યું છે કે – ખંડિત થયેલા કે અતિચાર લગાડેલા ઉત્તરગુણોથી યુક્ત મૂલગુણોનું ઉત્તરકરણ કરાય છે, જેમ ગાડું, રથના અંગો અને ઘરોનું ઉત્તરકરણ ४२राय छे तेम. (3८४)
(पायरिछत्त २ai) पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा । पाएण वा वि चित्तं, सोहयइ तेण पच्छित्तं ।। ३८५ ।। पापं छिद्यते यस्मात् प्रायश्चित्तं तु भण्यते तस्मात् । प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् ।। ३८५ ।।
જેથી પાપ છેદાય છે તેથી કરીને તેને પ્રાયશ્ચિત કહેવાય છે અથવા તો પ્રાયઃ કરીને ચિત્તને શુદ્ધ બનાવે છે તેથી પ્રાયશ્ચિત કહેવાય છે. (૩૮૫)
(विसोडी२i) दव्वविसोही वत्थाइयाण खाराइदव्वसंजोगा। भावविसोही जीवस्स निंद-गरहाइकरणाओ ।। ३८६ ।। द्रव्यविशोधिर्वस्त्रादिकानां क्षारादिद्रव्यसंयोगात् । भावविशोधिर्जीवस्य निन्दा-गर्हाऽऽदिकरणात् ।। ३८६ ।।
ખાર વિગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્રાદિની શુદ્ધિ થાય તે દ્રવ્યવિશુદ્ધિ અને દુષ્કતોની આત્મસાક્ષિકી નિંદા કે ગુરૂસાક્ષિકી ગહ વિગેરે કરવા દ્વારા જીવની शुद्धि (भभण २ ४२१॥ ३५) ४२।५ ते मावविशुद्धि. (3८१)
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org