________________
'क'त्ति कडं मे पावं, 'टु' ति य डेवेमि तं उवसमेण । 'પણો મિ-છ-મ-ટુ-ક-૪ પરિવરત્નો સમાજ | ૨૮૨ 'क' इति कृतं मया पापम्, 'ड'इति च डीये (लङ्घयामि) तदुपशमेन ।
મિચ્છા-fમ-૬---૫ાક્ષરીર્થ સમાન છે ૪૨ ૫
મિ' એટલે માર્દવભાવ, નમ્રતા, “છ” દોષોનું આચ્છાદન કરવા-ઢાંકવા માટે વપરાયો છે, “મિ' એટલે મર્યાદામાં રહેલો અને “હું” એટલે આત્માની ! (દુષ્કૃત આચરનારાની) જુગુપ્સા- નિંદા કરું છું. ક - મારા દ્વારા કરાયેલું પાપ, ડ-તેને ઉપશમ વડે લંઘી જાઉં છું - નાશ કરું છું, એટલે નમ્રતાપૂર્વક દોષોને દબાવવા દ્વારા મર્યાદામાં રહેલો હું પાપ કરનાર આત્માને નિંદું છું અને થયેલા પાપોને ઉપશમથી દૂર કરું છું. આ સંક્ષેપથી “મિચ્છા મિ દુક્કડ'પદનો અક્ષરાર્થ કહ્યો. (૩૮-૩૮૧)
(તસ્સઉત્તરી-ઉન્માર્ગકરણસૂત્ર) इरियावहियासुतं, एत्तियमेत्तं अओ परं सेसं । उम्मग्गकरणसुत्तं, तस्स य एयारिसो अत्थो ।। ३८२ ।। ईर्यापथिकीसूत्रमेतावन्मात्रम्, अतः परं शेषम् । उन्मार्गकरणसूत्रं तस्य च एतादृशोऽर्थः ।। ३८२ ॥
ઇરિયાવહિયા સૂત્ર તો આટલું જ છે, હવે પછીનું બાકીનું સૂત્ર તે ઉન્માર્ગકરણ સૂત્ર - “તસ્સઉત્તરી' સૂત્ર છે. તેનો અર્થ આ પ્રમાણે છે. (૩૮૨)
(પાવાણં કમ્માણ નિશ્થાયણઢાએ છામિ કાઉસ્સગ્ગ) तेसि गमणागमाईसमत्थपावाण घायणणिमित्तं । उस्सग ठामि अहं, उत्तरकरणाइहेऊहि ।। ३८३ ।। तेषां गमनाऽऽगमादिसमस्तपापानां घातननिमित्तम् । उत्सर्ग तिष्ठामि अहमुत्तरकरणादिहेतुभिः ।। ३८३ ।।
ગમન, આગમન વિગેરે તે સમસ્ત પાપોના નાશ માટે ઉત્તરકરણ વિગેરે હેતુઓ વડે હું કાયોત્સર્ગમાં ઉભો રહું છું. (૩૮૩).
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org