SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ तम्मि उ पाणाईणं, अक्कमणे विगलइदिया पाणा । बीयाणि सालिमाई, हरियाणि वणफइविसेसा ॥ ३७१ ॥ तस्मिंस्तु प्राणादीनामाक्रमणे विकलेन्द्रियाः प्राणाः । बीजानि शाल्यादिः, हरितानि वनस्पतिविशेषाः ।। ३७१ ।। ગમન અને આગમન કરતા પ્રાણ વગેરેને દબાવવા, તેમાં વિકસેન્દ્રિય જીવોને પ્રાણ કહે છે, બીજ એટલે શાલિ વિ. ધાન્ય, અને હરિત એટલે वनस्पतिना विशिष्ट प्ररो. (3७१) (मोसा-तिंग) एसा तइया विरई, ओसाउत्तिंगमाइया अवरा । तत्थोसा' सुपसिद्धा, उत्तिंगो कीडियानगरं ।। ३७२ ॥ एषा तृतीया विरतिः 'ओसाउत्तिङ्गा-ऽऽदिका अपरा। . तत्रोषा सुप्रसिद्धा उत्तिङगः कीटिकानगरम् ।। ३७२ ।। આ ત્રીજી સંપદા થઈ અને “ઓસા-ઉરિંગ” વિ. ચોથી સંપદા. તેમાં ઓષા! સુપ્રસિદ્ધ જ છે - ઝાકળ અથવા હિમ, ઉસિંગ એટલે કીડીઓનું નગર. (૩૭૨). (५९-६-मट्टी-भ31) हरतणुगमाहु अन्ने, पणओ ओल्ली दगं जलं मट्टी। पुढवीकाओ भणिओ, मक्कडगा कोलिया भणिया ।। ३७३ ।। हरितनुकमाहुरन्ये पनक ओल्ली दकं जलं मृत्तिका । पृथिवीकायो भणितः, मत्कोटकाः कौलिका भणिताः ॥३७३।। અન્ય કેટલાક ઉરિંગ એટલે હરતણુકને બતાવે છે, પનક એટલે मोदी- विशेष - इग, ६-पी, मट्टी-पृथ्वीजयने उपाय छ भने મક્કડગા એટલે કૌલિક નામના જાળ બનાવનારા જંતુવિશેષ કહ્યા છે. (૩૭૩) ૧ ઝાકળ ર ઉસિંગ એટલે ગધેડાની જેવી આકૃતિવાળા જીવો અથવા કીડીઓના નગરાઓ..એમ આવશ્યક સૂત્રની હારિભદ્રીય ટીકામાં કહ્યું છે. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy