________________
यथा सारथिः सुकुशलस्तथा तथा खेटयति रथ-तुरङ्गान् । यथा नो भवत्यपायस्तुरङ्गमाणां रथस्याऽपि ।। ३३७ ।।
જેમ અત્યંત કુશળ સારથી રથ અને ઘોડાઓને તેવી તેવી રીતે દોરે છે ! (ચલાવે છે) જે રીતે રથને અને ઘોડાઓને સ્ટેજ પણ નુકશાન ન થાય. (૩૩૭) |
एवं जिणुत्तमेहि, वि उस्सग्ग-ऽववायपमुहजुत्तीहि । एगतहिओ धम्मो, उवइट्ठो धम्म-धम्मीणं ।। ३३८ ।। एवं जिनोत्तमैरप्युत्सर्गा- ऽपवादप्रमुखयुक्तिभिः। एकान्तहितो धर्म उपदिष्टो धर्म-धर्मिणाम् ।। ३३८ ।।
એ રીતે જિનોમાં ઉત્તમ તીર્થકરોએ પણ ઉત્સર્ગ-અપવાદ વિગેરે યુક્તિઓ વડે ધર્મ અને ધર્મીને એકાંતે હિત કરનાર ધર્મ બતાવ્યો છે. (૩૩૮) इह धम्मो होइ रहो, तुरंगमा तस्स धारगा पुरिसा । उभयहियमुवइसता, जिणनाहा धम्मसारहिणो ।। ३३९ ।। इह धर्मो भवति रथस्तुरङ्गमास्तस्य धारकाः पुरुषाः । उभयहितमुपदिशन्तो जिननाथा धर्मसारथयः ।। ३३९ ।।
અહીં ધર્મ એ રથ છે અને ધર્મને ધારણ કરનારા ધર્મી પુરૂષો ઘોડા રૂપે કલ્પાય છે. આ બન્નેના હિતને બતાવનારા જિનેશ્વરો ઘર્મસારથિ કહેવાય છે. (336)
(धम्मवरयातयट्टिीi) धम्मवरचाउरंताइचक्कवट्टीणमेस खलु अत्थो। इह चाउरंतसद्दो, भारहवासम्मि नायव्वो ।। ३४० ।। धर्मवरचातुरन्तादिचक्रवर्त्तिनामेष खल्वर्थः । इह चातुरन्तशब्दो भारतवर्षे ज्ञातव्यः ।। ३४० ।।
શ્રેષ્ઠ ધર્મરૂપી ચાતુરન્ત વિગેરેના ચક્રવર્તી- આ પદનો અર્થ આ પ્રમાણે छ- महा यातुरन्त श६ मरतक्षेत्रनो सूय वो. (3४०)
(भरत यातुरंत भ?)
૧૦૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org