________________
मोक्षमार्ग भेडायेलो छे. (330)
(शरस ध्यानं)
भवभीयाण जियाणं, सरणागयवच्छला जओ ताणं । होंति जिर्णेदा नियमा, सरणदया तेण वुञ्चति ।। ३३१ ।। भवभीतानां जीवानां शरणागतवत्सला यतस्तेषाम् । भवन्ति जिनेन्द्रा नियमात् शरणदयास्तेनोच्यन्ते ।। ३३१ ।।
શરણે આવેલા ઉપર વાત્સલ્ય ધરાવનારા પરમાત્મા સંસારથી ડરેલા જીવોને અવશ્ય શરણ આપનારા થાય છે, તેથી જીનેશ્વર ભગવંતો શરણદાતા हेवाय छे. (३३१)
(जोडिध्यास)
बोही जिणेहि भणिया, भवंतरे सुद्धधम्मसंपत्ती । जिणसंथवेण लब्भइ, बोहिदया तेण वुञ्चति ।। ३३२ ।। बोधिर्जिनैर्भणिता भवान्तरे शुद्धधर्मसं ( प्राप्तिः ) पत्तिः । जिनसंस्तवेन लभ्यते बोधिदयास्तेनोच्यन्ते ।। ३३२ ॥
ભવાંતરમાં વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ, તેને જિનેશ્વર ભગવંતો વડે બોધિ કહેવાયેલી છે. આ બોધિ જિનેશ્વરોની સ્તવનાથી પ્રાપ્ત થાય છે, તેથી તેમને जोधिछाता हेवाय छे. ( 332 )
अह छट्ठसंपयाए, धम्माईयाणि पंच उ पयाणि । धम्मो चरित्तधम्मो, किरियापरिणामरूवो सो ।। ३३३ ।।
अथ षष्ठसंपदि धर्मादिकानि पञ्च तु पदानि । धर्मश्चारित्रधर्मः क्रियापरिणामरूपः सः ।। ३३३ ।।
હવે છઠ્ઠી સંપદામાં ધર્મ વગેરે પાંચ પદો, (આવશે) ધર્મ શબ્દથી અહીં ક્રિયાના પરિણામરૂપ ચારિત્રધર્મ લેવાનો છે.(૩૩૩)
(धम्मध्यानं)
दुविहो वि हु संपजर, जम्हा जिणचलणसेवणरयाणं ।
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org