________________
જ તેઓએ ત્યાં જ “જ્ય તિહુઅણુવરકપરુકખ એ વાક્યથી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક તેત્ર રચી કાઢયું. આ વખતે ચિત્તની શુદ્ધિ, ભક્તિભાવને ઉદ્વેક અને પ્રસન્ન ભાવનાની પ્રબળતાને લીધે તેમના રોગની પીડા ઓછી થવી શરૂ થઈ અને ધીરે ધીરે એ રેગ તદન શમી ગયે. એ દરમિયાન તેમણે થાંભણામાં એક ભવ્ય જિનાલય બાંધવા સારુ શ્રાવકોને પ્રેર્યા, જેને પરિણામે થંભણ પાર્શ્વનાથ નામનું એક નવું જ તીર્થ પ્રસિદ્ધ થયું.
તેમણે લખેલી તમામ વૃત્તિઓની નકલે લખાવી લખાવીને તે સમયના દરેક આચાર્યોને આપવામાં આવી અને ખાસ ખાસ જ્ઞાન-ભંડારોમાં પણ મૂકવામાં આવી. લખાવનારાઓમાં ખાસ કરીને પાટણના, ખંભાતના, આશાવળના (અસારવા-અમદાવાદ-ના) અને ધોળકાના શ્રાવકેએ વિશેષ ભાગ ભજવે અને સારી રીતે નાણું ખ. છેક છેલે શ્રી અભયદેવસૂરિ પિતાનાં ધારેલાં તમામ સત્કાર્યો પૂરાં કરી, તમામ વાસનાઓને વિલય કરી પાટણમાં જ પંચત્વને પામ્યા.
તેમના પંચત્વ વિશે બીજી પણ એક એવી માન્યતા ચાલે છે કે તેઓ કપડવંજમાં નિર્વાણ પામ્યા. તેમની પાદુકા કપડવંજમાં સ્થાપેલી મળે છે તેથી જ આ બીજી માન્યતા પ્રચારમાં છે. પાદુકાની સ્થાપના બહુ જૂની નથી એટલે આ માન્યતા માટે કેઈ વિશેષ સંવાદક પ્રમાણની જરૂર ખરી. પ્રભાવકચરિત્રકાર (પૃ. ૨૭૧ ટલે ૧૭૩-૧૭૪) તેમનું નિર્વાણ પાટણમાં કર્ણરાજાના રાજ્યકાળે થયાનું સ્પષ્ટ લખે છે, એ યાદ રાખવા જેવું છે.
આચાર્ય અભયદેવની વૃત્તિઓનું અધ્યયન કરતાં નવયુગના પંડિતનેય તેમના અસાધારણ પાંડિત્યને પરિચય મળે છે. જે આગમની અનેક વાચનાઓ તેય જુદી જુદી અસ્તવ્યસ્ત હતી, પાડતરને પાર ન હતું અને ફૂટ પુસ્તકેય ફેલાવે પામેલાં એવે ૩૭ જુઓ ઔપપાતિકવૃત્તિને પ્રારંભ–“દું જ વવો વાવના ” જુઓ સમવાયાંગવૃત્તિનો પ્રારંભ–“રોજિદ્ રાજનાથામપરમપિ સંઘ
સૂત્ર મુખ્ય ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org