________________
નોંધે છે. વળી, ૨પ્રભાવકચરિત્ર 'પુરાતનપ્રખ ધસ ગ્રહમાં તેમને રક્તવિકાર-લેાહીવિકાર થયાના ઉલ્લેખ છે. ત્યારે રરગણધરસા - શતકાંત ત પ્રકરણમાં તેમને શરીરની કાંઈક અસ્વસ્થતાને લીધે કાઈ દુષ્ટ રાગ વધ્યાની હકીકત મળે છે.
ઉપર જણાવેલ બધી જુદી જુદી હકીકતા ઉપરથી આચાર્ય અભયદેવ વિશે જે જે નિશ્ચિત હકીકતા તારવી શકાય છે તે અધી આ પ્રમાણે છે:
૧. તેમને કાઈ ખાસ રાગ થયેલેા હતેા.
૨. તેમણે શ્રી ભણુપાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના કરી હતી.
૩. ૧૧૨૦ વિક્રમ સંવતમાં તેમણે વૃત્તિઓ લખવાની શરૂઆત કરેલી.
૪. તેમણે જે જે વૃત્તિઓ અંગે ઉપર લખી તે વિશેષે કરીને પાટણમાં રહીને લખી અને પચાશકની વૃત્તિ ધાળકામાં રહીને લખી.
૫. જોકે તેઓ પ્રશસ્તિમાં કયાંય ભણુપાર્શ્વનાથ વિશે કશું જણાવતા નથી, તેમ પેાતાના રેગશમન વિશે પણ કાંઈ સૂચવતા નથી, છતાં પ્રશસ્તિઓમાં તે કાંય કચાંય તીથ કરીમાં ભગવાન મહાવીર ઉપરાંત કેવળ ભગવાન પાર્શ્વનાથને
.
૨૦ જીએ ટિપ્પણી ૧૪. શોષો દુરાતિઃ '' ક્લે ૧૩૦, ૨૧ જીઓ ટિપ્પણ ૧૬ --' ર્ વેજારો લાતઃ ।
""
૨૨ જુએ ગણવરસા શતકાંતત પ્રકરણ પૃ૦ ૧૩~~
66
'तत्र च किचित् शरीरापाटवकारणं बभूव, यथा यथा औषधादि प्रयुज्यते तथा तथा असौ दुष्टरोगो वरिवर्धते ।
,,
૨૩જીએ સ્થાનાંગવૃત્તિના પ્રાંતભાગ——
♡
" नमो भगवते वर्तमानतीर्थनाथ य श्रीमन्महावीराय | नमः प्रतिपन्थिसार्थ प्रमथनाय श्रीपार्श्वनाथाय" ।
Jain Education International
For Private & Personal Use Only
[3
www.jainelibrary.org