SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનદ અંગૂછા] સિવાય બીજા કેાઈ વસ્ત્રથી શરીર લેાહવાના હું ત્યાગ કરું છું. ” [૨૨] ૧ “ [દાતણની બાબતમાંઃ— ] “ લીલી જેઠીમધ સિવાય બીજા કશાથી દાતણ કરવાના હું ત્યાગ કરું છું.” [૨૩] [નાહવામાં વાપરવાના ફળની બાબતમાં:−] “ ઠળિયે અધાયા વિનાના કાચા આમળા સિવાય સ્નાનમાં બીજું કોઈ ફળ વાપરવાના હું ત્યાગ કરું છું. ” [૨૪] [શરીરે ચાળવાના તેલની ખાખતમાં:→] “ શતપાક અને સહસ્રપાક તેલ સિવાય બીજું કાઈ તેલ શરીરે ચાળવાના હું ત્યાગ કરું છું, ” [૨૫] ¢»& ૬ મિલ કાઢવા શરીરે ચાળવાની પીડીનીપ બાબતમાંઃ— “ ઘઉંના સુગંધી આટા સિવાય બીજી કેાઈ પીકી શરીરે ચેાળવાના હું ત્યાગ કરું છું. ” [૨૬] [નાહવાના પાણીની ખમતમાં:— ] “ઊંટ ઉપર પાણી લાવવા વપરાતા આઠ ઘડાઓ ભરીને પાણી કરતાં વધુ પાણી નાહવામાં વાપરવાના હું ત્યાગ કરું છું. ” [૨૭] [ પહેરવાનાં કપડાંની ખાખતમાં: ] “ એક જોડ સુતરાઉ વસ્ત્ર સિવાય વધુ વસ્ત્ર પહેરવાના હુ ત્યાગ કરું છું.” [૨૮] - ૧. મર્દો ( માત્રે) ટોમદુ ! ૩. અમ્મા!-અયંગન ! ૪, સે। અને હમ્બર ચીજોનુ ગાળેલું ? કે સેા અને હજાર જેટલી કિંમતનુ ? ૫. સવટ્ટાદ્વૈતૅન ૬. સુદ ચૌધરૢ । ઉપલેટ વગેરે સુગધી દ્રવ્યાનુ ચૂર્ણ ( આર્ટ! ), કે ઘઉંના સુગંધી આટો એમ અર્થ થઈ શકે. મર્ Jain Education International ૨. ‘ ક્ષીરામના ’। ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy