SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદની શૈલી “ભગવાન મહાવીરની ધર્મકથાઓ” જેવી રાખેલી છે. ઉપયોગી ટિપ્પણો અને શબ્દકોશ પણ પાછળ ઉમેરવામાં આવ્યાં છે. અનુવાદમાં કેટલાક શબ્દ અર્થની શુદ્ધ સમજણને માટે મૂળ જેવા જ રાખવા પડ્યા છે. પણ તેમનો કેટલેક ખુલાસો વાચકે કેશમાંથી મેળવી લેશે. આ ગ્રંથમાળાના મણકાઓ તૈયાર કરવામાં શ્રી. ગેપાલદાસભાઈને સહકાર મારે માટે ખાસ સ્મરણીય છે. શ્રીમાન કાકાસાહેબની લખેલી પ્રસ્તાવનાને સમજવા તરફ ફરીવાર વાચકેનું ખાસ ધ્યાન ખેંચું છું. બેચરદાસ દોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy