________________ (ધોબી આણી, છોબાળો ! રૂડાં, રૂપાળાં, મનગમતાં, તન-બદનને સુહાવતાં એવાં ય બંધન આખર તો બંધન જ છે. નરકની ગર્તામાં પડેલો નારકી બંધનને જાણે છે, કારાગારની કોઠડીમાં બીડાયેલ કેદી બંધનને જાણે છે, કમનસીબી છે આ માનવની કે-બંધનને જાણતો ય. નથી અને કદાચ જાણે તો ય તોડતો નથી. પરિણામે... દુઃખ, દુઃખ અને દુઃખ જ મળે છે. બંધન = દુઃખ, બંધન- મુક્તિ = સુખ. આ સાચું સમીકરણ છે. પરિગ્રહ હિંસા, મમતા અને મિથ્યામતોનાં બંધનોથી આપણી કેવી અવદશા થાય છે અને બંધન-મુક્તિ માટે કયો પુરુષાર્થ કરવો ? એનાં મીઠાંમધુરાં ફળ કેવાં મળે છે ? એ વાતો ખુબ જ રોચક શૈલીમાં આ ત્રીજા પુસ્તકનાં દસ પ્રવચનો દ્વારા રજુ કરાઈ છે; જેને વાંચતાં પ્રત્યેક આત્માર્થીને થાય કે હવે બંધના જાણો ! ખંધાન તોડો ! Got Tal Use Only પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા Gill /// Sarninang (079) 25352072 an સમર્ભ . usis of gamelibrary.org