________________
24
૧ – પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ દીd
કલેશ અને વિનાશને નોતરે છે - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૧, શુક્રવાર, તા. ૨૩-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• બાહ્યપરિગ્રહ નવ પ્રકારનો :
• વિધાનોનો મર્મ સમજો ! • હાથે કરીને આપત્તિ વહોરાઈ છે • પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય તેમ • પરિગ્રહથી દશ પ્રકારે ક્લેશ અને નાશ : પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે : • ૧ - દ્વેષનું ધર :
• ૫ - અભિમાનનો મિત્ર : • કંસારાના કબુતર ન બનો :
• ૬ - ધ્યાનનું ઘર : • ૨ – ધીરતાનો હાસ :
• ૭ – કટકારી શત્રુ •... તેવાને ધર્મસ્થાનમાં ય ગુરુ ગૌણ અને ૮-૯ - દુઃખનો જન્મ અને સુખનું મૃત્યુઃ ધન મુખ્ય બને :
• ૧૦ - પાપનું પોતાનું ઘર : ૦૩ – ક્ષમાનો શત્રુ :
• કાંક્ષા-શાક-રક્ષણ-અતૃપ્તિ : - ૪ - વિક્ષેપનો સર્જક :
વિષય : ઉપમાના માધ્યમે પરિગ્રહની સમજ. પરિગ્રહ પાપ છે, બંધન છે એ વાત હજુ ય ગળે ઊતરતી નથી. ખૂબ પંપાળેલો છે માટે. ગુરુ-શિષ્યના સંબંધો ય વિવેક ન હોય તો પરિગ્રહ બની જાય. ધર્મનાં સાધનો પણ અવિવેકી માટે પરિગ્રહ બની જાય. આ લીસ્ટ ઘણું લાંબુ થઈ શકે તેમ છે. હું અને મારું' આ બે વાસનાએ જીવને રખડાવ્યો છે. પરિગ્રહનું પ્રેરણાસ્થાન પણ એ જ છે. એ પરિગ્રહ નામના મહાગ્રહથી છોડાવવા માટે જ્ઞાની અહીં એક મજાનો શ્લોક લઈ આવ્યા છે. ‘દેવસ્થાવતનં” દશ દશ પ્રકારે જીવના હાડકાં ખોખરાં કરી દેતા પરિગ્રહ નામના દશમાં ગ્રહની આ વ્યાપક વિપાકલીલાનું વર્ણન પ્રવચનકારશ્રીજીએ અહીં પોતાની આગવી ઢબથી પ્રભાવક રીતે કર્યું છે. થોડી ઘણી ય મોહની લઘુતા થઈ હોય એવા આત્માને માટે આ વર્ણન વૈરાગ્યપ્રદ બને તેવું છે.
પ્રવચનનું પ્રતિબિંબ * જ્યાં સુધી હું અને મારું - આ રટણ ચાલુ છે, ત્યાં સુધી ખુદ ભગવાન તીર્થંકર
પરમાત્મા પણ મને કે, તમને બચાવી નહિ શકે. જેઓનો સંસારરસ નીચોવાઈ ગયો છે કે ઘટી ગયો છે એવા વિવેકીજનોમાં ક્યારેય પૈસાની બોલબાલા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org