________________
૧૧૭
–
૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27
–
669
વિચારો કે અમે તમને જગાડવા અને ભડભડ બળતા આ સંસારથી બચાવવા માટે આ બધી વાતો કરીએ છીએ.
આમ તો તમે કહો છો કે, દરિયામાં રહેવું ને મગર સાથે વૈર કેમ પોસાય ? અને પાછું કાર્ય તો એ જ કરો છો. આ ભવસાગરમાં રહ્યા છો અને હિંસાચાર કરીને એક-એક જીવ સાથે વૈર બાંધી રહ્યા છો.
નિર્ણય કરી લો કે કોઈપણ જીવને દુઃખ આપ્યા વગર મારે જીવવું છે અને એ શક્ય ન બને ત્યાં સુધી ઓછામાં ઓછા આરંભથી જીવવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org