SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શાળી છીણી ! પરમાત્મા શ્રી મહાવીર દેવની અનંત કરુણા અહીં શબ્દ શબ્દ અમૃતનો ઝરો બની અવિરત વહી રહી છે. શ્રી સુધર્માસ્વામી ગણધરે આયુષ્યનું જે બુકુમારને પ્રભુવીરની વાણી સુણાવી બોધ પમાડ્યો. ગીતામાં શ્રીકૃષ્ણઅર્જુનનો સંવાદ છે તે કાંઈક મેળવવા માટેનો ઉપદેશ છે. અહીં મળેલું કે મેળવેલું બધું જ છોડી દેવાનો હિતોપદેશ છે. આ વિશેષ છે. આ પ્રથમ ભાગમાં પ્રભુવીરનું જીવન, કલ્યાણની ક્ષણ, આપ્તની ઓળખ અને શ્રી સુયગડાંગ સૂત્રનો બહિરંતર પરિચય પીરસવામાં આવ્યો છે. આત્માને જગાડવા અને બંધનને તોડવા માટે સજ્જ થતા પૂર્વે એ માર્ગ દાખવતા જિનવર અને જિન આગમને જાણવા ભોમિયાનું કામ કરતાં આ તેર પ્રવચનો ‘આગમ જાણો !નો અમર સંદેશો સતત આપણા કપણ દરમાં સુણાવી રહ્યાં છે. પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા (18) જી|||| illllll ius કે only bra .org સુ6માં પ્રકાશ
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy