SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગસૂત્ર પૂજ દુહો સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ; પૂજો ધ્યાઓ ભવિજના, ઝીલો જ્ઞાન તરંગ. ઢાળ બીજી (ગોવાછરૂ ચારતો આહિરનો અવતાર, રૂડું ગોકુળિયું - એ દેશી) બીજું અંગ આરાધીએ, સૂયગડાંગ જેહનું નામ, આગમ એ રૂડો. સુઅબંધ દોય સોહામણા, સોહે અતિ અભિરામ. આ૦ ૧ સ્યાદ્વાદ વાણી ભર્યા, અઝયણાં ત્રેવીશ આo સ્વ-પર સમયની વારતા, ભાખી શ્રી જગદીશ. આ૦ ૨ કુ-પાવયણી દાખિયા, ત્રણશે ત્રેસઠ ભેદ આર્દ્રકુમાર મુનિ પરે, નિર્મળ કરજો ચિત્ત. આ૦ ૩ છંડી એ શ્રુત ગ્રહો, સમકિત આત્મ અભેદ ત્રિકરણ યોગ સમારીને, પૂજજો આગમ નિત્ય. આ૦ ૪ જ્ઞાને જ્ઞાતા શેયનો, જાણે સ્વપર સ્વભાવ આo જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીયે તજીય વિભાવ. આ આગમ એ રૂડો ૫ આo આo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy