SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ×રૂપક સુગુરુ-માહાત્મ્ય (પૂ. મહો. શ્રી યશોવિજયજી ગણિવ૨) ભાવાચારય જિન સરિખો, બીજા નવિ લેખે પરિખો; પૂછે ગૌતમ કહે વીર, મધ્ય મહાનિશીથ ગંભીર. * જે જ્ઞાન-ક્રિયાનો દરિયો, તે સદ્ગુરુ ગુણ-મણિ ભરિયો; જે શુદ્ધ-પ્રરૂપક નાણી, તે પણ ઉત્તમ-ગુણ ખાણી. * ઉસત્રો પણ રજ ટાળે, જે જિન-મારગ અજુઆલે; ઈમ બોલે ગચ્છાચાર, ગુરુ-જ્ઞાની જગદાધાર. * જ્ઞાની છે કેવલી-કલ્પ, એ કલ્પ ભાષ્યનો જલ્પ; જે શુદ્ધ-કથક ગુણધારી, તે સદ્ગુરુની બલિહારી. * શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે, શરણ તેહનું કીજે રે, તાસ વચન અનુસારે રહી, ચિદાનંદ ફ્ળ લીજે રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy