________________
૧ - શ્રી ભૂથગsiણજી કૂત્ર -એક પટિયથા - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૨, શુક્રવાર, તા. ૨૯-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• દ્વાદશાંગીનું મૂળ ત્રિપદી • આચારાંગમાં ચરણકરણ તો
સૂયગડાંગમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતાઃ • કેવળ મૂળ માને એ રહસ્ય ન પામે ? • આજે ય સત્ય મળે છે તેનું કારણ ?
કર્મચ્છેદ માટે વિવેક જરૂરી, વિવેક માટે
આપ્ત ઉપદેશ જરૂરી : • આગમ-અધ્યયન માટે જરૂરી બાબતો: - આવો શિષ્ય “વિનીત' કહેવાય? • “ગુણસંપદા” - મોટી મૂડી છે :
વિષયઃ આગમ પંચાંગીની મહત્તા. પરમાત્માશ્રી મહાવીરદેવે ફરમાવેલી ત્રિપદીના આધારે અંતર્મુહર્ત માત્રમાં જ દરેકગણધર ભગવંતોએ ચૌદ પૂર્વ સહિત જે બાર અંગોની રચના કરી, એમાંનું બીજું આગમ છે : શ્રી સૂયગડાંગ સૂત્ર! શ્રી આચારાંગજી સૂત્રના નામે પહેલા આગમમાં મુખ્યત્વે જીવસ્વરૂપ અને સાધુના આચાર વર્ણવ્યા છે તો આમાં બંધનોનું સ્વરૂપ અને જૈન-જૈનેતર દર્શનોનું સ્વરૂપ વર્ણવી જૈન દર્શનનાં સત્ય સિદ્ધાંતોનું મંડન અને જૈનેતર દર્શનોના અસત્ય સિદ્ધાંતોનું ખંડન કરાયું છે.
આ પરિચયમાં પૂ. પ્રવચનકારશ્રીજીએ આગમ પંચાંગીની અનિવાર્યતા જણાવી નિયુક્તિકાર આદિમહર્ષિઓએ કરેલ મંગલાચરણની અવતરણિકા કરેલ છે. આગળ વધી સમ્યમ્ વિવેકની મહત્તા સમજાવી આ આગમના અધ્યયન માટેના ગુણોનો નામોલ્લેખ કરેલ છે.
પ્રવચનનું પ્રતિબિંબ * સર્વ કર્મનો ઉચ્છેદ સમ્યષ્યિવેક વિના થતો નથી અને સમ્યવુિવેકની પ્રાપ્તિ
આપ્તના ઉપદેશ વિના થતી નથી. * આખ તે જ કહેવાય છે કે, જેના સર્વ દોષોનો સર્વથા ક્ષય થયો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org