SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્ત્રોત 'बुज्झिज्ज तिउट्टिज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” 'पियधम्मो दढधम्मो संविग्गो કડવ7મીઃ “ગઢ [‘ગથી ય खंतो "दंतो 'गुत्तो 'थिरव्वय "जिइंदिओ "उजू ।।३४१०।। १२असढो तुलासमाणो १४समिओ तह "साहूसंगइरओ य । गुणसंपओववीओ, નુ સેસો મનુજે ય રૂ૪૨ા' "પ્રિયધર્મી-૧, દઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-પ ?) ક્ષમાવાન-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગતિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય-૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન ૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ - આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy