________________
'
રાત્રિભોજન ઉપર
મૂકાવીશ.' એમ ચિ‘તવતા તેણે થાળ લેવાને આવેલ રભાને અને પુત્રાને તારે ભેાજન ન આપવુ” એમ કહી ગુપ્ત રીતે અટકાવી. એટલે પતિની આજ્ઞાથી 'ભાએ આવીને તે નૈને કહ્યુ કે હજી રસેાઇ તૈયાર થઇ નથી અને પકવાનાદિ ક’ઇ વસ્તુ નથી, માટે હવે તમે (તમારા) પિતાની સાથે રાત્રે ભાજન કરો, કેમકે જે પિતાના પગલે ચાલે તે જ કુલીન પુત્રા ગણાય છે.’ ત્યારે તે હસીને એલ્યા—હે માત ! સુપુત્ર પિતાના સન્માર્ગે તે ચાલે, પરંતુ તાત જો કૂવામાં પડતા હાય, તે તેઓ પણ શું કૂવામાં પડે?' એટલે માતા બાલીતા હે પુત્ર!! અત્યારે તમે ભાજન પામી શકશે। નહીં' આથી તે અને માન ધરીને ક્હાર ચાલ્યા ગયા. જગતને પ્રિય એવું પોતાના પુત્રાનું વચન મિથ્યાષ્ટિ શ્રેષ્ઠીને, જ્વરાર્ત્તને જેમ ઘી તેમ વિશેષ પ્રકારે દોષ ઉપજાવનાર થઇ પડયું'. એટલે તેણેપુત્રાને તારે રાત્રે જ ભેજન આપવું' એ રીતે અત્યંત સેાગંદપૂર્વક રંભાને જણાવ્યું.
પછી રાત્રે તે મને ઘરે આવ્યા ત્યારે માતાએ ભેાજનને માટે બાલાવ્યા, પરંતુ મહાસત્વથી ચક્રવર્તી સમાન એવા તેમણે તે વખતે ભાજન ન કર્યું એટલે બીજે દિવસે શ જનામાં અગ્રેસર તે શ્રેષ્ઠીએ વિશદ આશયવાલા એવા તે તેને કોઈ મોટા લેવડદેવડના વેપારમાં જોડી દ્વીધાં. તેમણે લાભની ઈચ્છાથી એવી રીતે વેપાર કર્યાં કે તે કમ કરતાં આખા દિવસ તેમના પસાર થઈ ગયા. એટલે રાત્રે ઘેર આવતાં અભિગ્રહમાં આગ્રહી એવા તે અને ભોજન કર્યાં વિના સૂઈ ગયા. એવી ીતે પિતાએ આનદપૂર્વક તેમને વ્યવહારમાં જોડ્યા, એટલે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
.