________________
-
-
-
-
-
મિત્રાનંદ મંત્રીની કથા.—૧૧
૭૭ ચારિત્ર પાળીને તે સૌધર્મ દેવલેકમાં દેવ થયે. સુદત્ત મરણ પામીને આ તરે પ્રધાન થયે. છે. સંપત્તિ હરાયા છતાં જેણે પિતાનું પૌષધવ્રત ન ભાંગ્યું, તેથી એ અહીં પગલે પગલે વિવિધ પ્રકારની સંપત્તિ પામે છે. હવે દેવ થયેલ તે ચેરે ઉપકાર યાદ કરતાં અવસર પામી ચિંતામાં આવી પડેલા મંત્રીને રત્ન આપ્યું. ” ત્યારે રાજાએ પૂછયું : “હે પ્રભો ! મંત્રી તે દેવને જોઈ શકશે?” મુનિ બોલ્યા :
જીવિતના અંતે મંત્રીને મોક્ષના સાધનરૂપ તેનું દર્શન થશે, કેમકે તે વખતે નંદીશ્વરદ્વીપમાં જિનેશ્વરેને નમસ્કાર કરવા ઇચ્છા છતાં, સમયજ્ઞ દેવે લાવેલ વિમાનમાં બેસીને ત્યાં જતાં, શુદ્ધ ધ્યાનમાં લીન થતાં હે રાજન! અંતકૃતકેવલી થઈને લવણસમુદ્રની ઉપર જ તે મોક્ષે જશે.” એ પ્રમાણે મુનિની વાણું સાંભળતા રાજા વિગેરે સર્વે ધર્મબુદ્ધિ ધારણ કરતાં આનંદ પામીને પિતપોતાના સ્થાને ગયા માટે ભવ્ય ! એ પૂર્વ પુણ્યની પૂર્ણ કૃદ્ધિયુક્ત મિત્રાનંદ મંત્રીના દષ્ટાંતથી ભવને શેષ કરવાને પૌષધવત ધારણ કરે.
| ઇતિ પૌષધ વ્રત ઉપર મિત્રાનંદ મંત્રીની કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org