________________
૫.
અનદંડ. વ્રત ઉપ
હળવે હળવે તે રાજકુમારની જીભ સડવા લાગી અને મક્ષિકા એને માટે તે એક અનિવાય દાનશાળા થઇ પડી. જેમ મુસા ક્રા કસાઇવાડાને દૂર છોડી દે તેમ તીવ્ર દુર્ગંધના સ્થાનરૂપ તેને સ્ત્રી અને માતપિતાએ પણ તેને તજી દીધા. તેને તેવી હાલતમાં જોઇને ભ્રાતૃસ્નેહને વશ થયેલ સુરસેન દુઃસહ દુ ધની દરકાર કર્યાં વિના તેની પાસે રહ્યો. તે વખતે— યાંસુધી એને આ રાગ છે ત્યાં સુધી હું કંઈ ખાનાર નથી. જો આ રોગથી એ મરણ પામે, તે મારે પણ અનશનથી મરવું, ' આવે નિશ્ચય કરીને તે ભાઇની આગળ બેઠે, અને મુખમાં પડતી મક્ષિકાઓને વસ્ત્રના છેડાવતી ઉડાવવા લાગ્યા. નમસ્કારમ`ત્રી પ્રાસુક જળ મ ંત્રીને તેની પાસે તે મ ંત્ર વાર વાર સ્મરણ કરાવતાં તે જળ જીભ પર સીંચવા લાગ્યો. એ રીતે ક્ષુધાતુરને જેમ કાળીયે કાળીચે શાંતિ વળે તેમ તે જળ સિ'ચતાં સિ'ચતાં તેની વ્યથા હળવે હળવે વિશેષ શાંત થવા લાગી, અને એ ઘડીમાત્રમાં તે તેનું મુખ વ્યથા રહિત, ત્રણ રહિત, રોગ રર્હિત, ગધ રહિત અને સુગ`ધી થઇ ગયું'. ધર્મ પોતાનેા પ્રભાવ કયાં નથી દર્શાવતા ? વૈદ્યોએ કંટાળીને જેને મૂકી દીધા, તે રાગ ધ થી • તરત નાશ પામ્યા, કેમકે જે અધકાર સૂર્યાંથી દૂર થાય તેને દુર કરવાને ખદ્યોત ( આગી) કયાંથી સમ થાય? એટલે રાહુથી મુક્ત સૂર્યની જેમ પૂર્વાંની પેઠે શરીરની કાંતિવાળા અને રાગમુક્ત તેને જોઇને બધા લેાકેા આનંદ પામ્યા. ત્યારથી શહઋતુમાં ચદ્ર અને સૂર્યની જેમ વિશેષ પ્રકારે ધર્મ સાધતાં તે અન્ને સહેાદર વધારે કાંતિમાન થયા.
એકદા તે નગરના ઉદ્યાનમાં, આકાશમાં ચંદ્રમાની જેમ અવધિજ્ઞાનવાળા શ્રીભદ્રબાહુ આચાર્ય પધાર્યાં. એટલે તે અને
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org