________________
સુરસેન અને મહાસેનની થા.—૮
૫૯
આંધવે.એ ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી, યથાસ્થાને બેસીને ધર્મ દેશના સાંભળી. ત્યાં સુરસેને દેશનામૃત પીધા પછી ગુરુને પોતાના ભાઈની જીભના રંગનું કારણ પૃયુ'. એટલે સ’સારરૂપ દાવાનળના કલેશને હરનાર ગુરુમહારાજે આગમરૂપી ક્ષીરસાગરના તરંગ સમાન વચનથી કહ્યું' કેઃ—
“ વસુધાના ભૂષણરૂપ, વિશ્વમાં વિખ્યાત અને અમરા વતી સમાન શાભાયમાન મણિપુર નામે નગર છે. ત્યાં શત્રુએના મુખને શ્યામ બનાવનાર અને આત ધ રૂપ અમૃતસાગરમાં સુધાકર સમાન મદન નામે સુભટ હતા. તેને તેના અન્ને હથની પેઠે, સરખી આકૃતિવાળા, સરખી શક્તિવાળા, સરખા તેજવાળા અને સરખી સમૃદ્ધિવાળા ધીર અને વીર નામના બે પુત્રા હતા. જિનપ્રવચનના સ્વાદના આનંદરૂપી અમૃતરસમાં મગ્ન થયેલા એવા તે અને, સ'સારરૂપ સર્પથી ઉત્પન્ન થયેલ મેહરૂપી વિષની મૂર્છાથી ગ્રસ્ત થયા નહિ. એક વખત તે પોતાના ઉદ્યાનમાં ગયા, ત્યાં પૃથ્વી પરૢ પડેલ અને પુરુષોથી ઘેરાયેલ પોતાના મામા વસંત નામના મુનિને તેમણે જોયા. એટલે ‘ આ શું થયુ? ' એમ વ્યાકુલ મનથી શ્રીરે પૂછતાં ત્યાં એક પુરુષ અશ્રુ પાડતા ખેલ્યું: ‘ પ્રતિમાએ રહેલા આ સાધુને એક દુષ્ટ સ` દશીને રાજાને અપરાધી જેમ દુર્ગોમાં પેસે તેમ તે આ માબિલમાં પેસી ગયે છે. ’ એટલે મામાના મેાહુથી ક્રોધ લાવતાં ધીરના ન્હાના ભાઈ વીર ખેલ્યા અરે ! નામર્દ ! નાશતા એ પાપી સર્પને તમે મારી કેમ ન નાખ્યું ?' ત્યારે ધીર ખેલ્યે તે પાતાના કર્મોથી જીવતા ગયા, પણ હું ભલા જીભથી તુ' વૃથા પાપ શામાટે આંધે છે?' આથી
સ
Jain Education International For Private & Personal Use Only
(
માણસ ! વીર પણ
www.jainelibrary.org