________________
સુરસેન અને મહાસેનની કથા.-૮ ૮. અનર્થદંડવિરમણવ્રત વિષે સુરસેન
અને મહાસેનની કથા હવે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, શસ્ત્રો આપવાં, પાપકોને ઉપદેશ તથા પ્રમાદ–તે અનર્થદંડ છે અને તેને ત્યાગ તે ત્રીજું ગુણવ્રત છે. અનર્થદંડવિરમણ વ્રતને ધારણ કરનારા ધીર પુરૂષે પુણ્યસમૂહથી ઊજળા થઈને સુરસેનની જેમ મહા–ઉદયને પામે છે. તે દૃષ્ટાંત નીચે પ્રમાણે છે – '
દેવપૂજાના સુગંધી દ્રવ્યમાં મસ્ત બનેલા ભમરાઓના ગુંજારવથી વારંવાર પ્રશંસા પામેલ અને લક્ષ્મીથી મનહર એવી બંધુર નામે નગરી છે. ત્યાં પોતાના પવિત્રાચરણથી નિર્મળ તથા પ્રચંડ વીરસેનામાં શિરોમણિ એ શ્રીવીરસેન નામે રાજા હતા. તેને અંતરશત્રુઓને પ્રહાર કરવામાં ધર્મ, રૂપી બાવડે આશ્ચર્ય કરાવનારા એવા સુરસેન અને મહાન નામે બે ઉત્તમ પુત્ર હતા. લોકોએ તેમના રૂપ અને સહચારીપણામાં ઉપમાન તથા ઉપમેયપણાને અને અભિધાન તથા અભિધેયતા ધારણ કરતા હતા. ઉત્તમ કાને અથવા સંતજનોને જોવામાં ધર્મની અને આંખ સરખા, મહાદિના મર્દનમાં બે હાથે સરખા અને ચારિત્રમાં તેમના ચરણે સરખા તે બને કુમાર શોભતા હતા.
એક દિવસે અકસ્માતુ મહાસેનની જીભે વિસ્મયકારી, સહ અને વિશાળ સેજે ચડી આવ્યો તેની શાંતિ માટે વૈદ્યોએ જે તીવ્ર ઔષધ કર્યા પણ લેભની જેમ સેજો વધવા લાગે, હવે આને ધર્મ ઔષધ જ યુક્ત છે” એમ બેલતા વૈદ્યોએ ગણિકાઓ નિર્ધન યારને જેમ છે તેમ તેને ત્યજી દીધે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org