________________
૪૮
ગુણ વ્રત
"9
અવા ભય કર, અન દડથી ડરેલા સિ`હું જરા મુખને નીચ કરીને રાજાને જવાબ ન આપ્યો તેથી કઇક ક્રોધથી વિકાળ આંખાવાળા રાજા ખેલ્યા હું મિત્ર! શું એ સબધ તેને “ સારા લાગતા નથી કે જેથી તું જવાબ આપતા નથી ? ” એટલે ક્રોધિત રાજા તરફ નજર કરતાં સિંહ અમૃતસમાન વચનથી મેલ્યા.“ હે રાજન ! સેા ચેાજન કરતાં વિશેષ ન જવાના મારો નિયમ છે અને સા ાજન કરતાં દૂર છે, તે વ્રતભંગના ભયથી એ વિવાહ માટે હું જઇ શકીશ નહિ. એવાં કાર્યોંમાં મારા જેવાને હુકમ કરવા યોગ્ય નથી. ” આવા તેના વચનરૂપ ધૃત હામાયાથી રાજાના ક્રોધાનલ વધારે પ્રદીપ્ત થતાં અગ્નિની જવાલાની જાલ સમાન તમ વાણીથી તે ખેલ્યા— જ્યાં મારે જવુ જોઇએ ત્યાં તને મોકલું છું'. તેવુ કામ પણ તને અયુક્ત લાગે છે, તે! તું કાઇ મહારાજાધિરાજ જેવા ડાળ ધરાવે છે. સેા ચેાજન ઉપરાંત ન જવાના જો તારા નિયમ હોય તે ઉંટવાળાએ મારફતે હું તને એક હજાર ચેાજન ઉપરાંત મેકલીશ. ” આ પ્રમાણે સાંભળતાં ક્રોધને દખવી, જરા સ્મિત કરી સુજ્ઞ શ્રેષ્ઠી સમયસૂચકતા ધારણ કરીને રાજા આગળ ખેલ્યું— “ હું સ્વામિન ! મારા કાંઇ અહંકાર નથી, પણ તમારા વિરહ સહન કરવાને અસમર્થ હાવાથી મે... એ જવાખ આપ્યા, પણ આપની આજ્ઞા તે મારે મુગટ છે. ”
¢
એ પ્રમાણે તેના વચનથી સંતુષ્ટ થયેલ રાજાએ મહાસૈન્ય, મહામ`ત્રી અને મહાસુભટો સહિત કુમારને વિવાહને માટે મોકલ્યા. પછી રાજાએ ભિન્ન સ્વરૂપે રહેલા પોતે જ હાય નહિ એવા હૃદયને પ્રિય તે સિંહૈં શ્રેષ્ઠી નામના મિત્રને
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
.