________________
સિંહ શ્રેષ્ઠીની કથા.-૬
ત્યાં સર્વ ક્રિયામાં મુખ્ય અધિકારી બનાવ્યું. હવે પ્રયાણ કર્યા બાદ તે સિંહશેઠે ગુપ્ત રીતે વૈરાગ્યવાળાં વચનથી કુમારની સંસારસંબંધી વાસના તેડી નાખી એટલે મુક્તિવધૂન લેભથી શોભાયમાન તે કુમાર (સંસાર સંબંધી) લક્ષ્મીને તૃણ સમાન ગણવા લાગ્યું. ત્યારે કંઈક બાનાં બતાવીને દિશિવતમાં રહેતાં તે શ્રેષ્ઠીએ સે યેજન કરતાં આગળ પ્રયાણ ન કરાવ્યું. હવે પ્રયાણને વિરામને પાંચ છ દિવસ થતાં પ્રધાનોએ હસતાં હસતાં કુમારને એકાંતમાં કહ્યું –“ કદાચ આ સિંહશેઠ કંઈક બહાનું કાઢીને ક્યાંક પણ જે પ્રયાણ અટકાવે, તે બલાત્કારથી પ્રયાણ કરતાં પણ તમે અપરાધી નથી” એમ રાજાએ અમને પ્રયાણ વખતે ગુમ શિખામણ આપી છે, માટે સિંહને હવે બાંધીને પણ આપણે શા માટે નાગપુર ન જઈએ?” એમ બેલતા પ્રધાનેને કુમારે કહ્યું - “જે આજ પ્રયાણ માટે નિર્ણય ન થાય તે આવતી કાલે તેમ કરશું ?” પછી એકતે રાજકુમારે ધર્મશિક્ષાના ગુરુ સિંહની આગળ તેના મનને અપ્રિય લાગે તેવું વચન કહ્યું. ત્યારે ધર્મરૂપી મહાસાગર પ્રતિ ચંદ્ર સરખા અને પ્રારંભેલ છે સંસાર સંબંધી શાંતિ જેણે એવા મહામતિ સિંહ શેઠે કુમારને કહ્યું—“આ શરીર પણ મારું નથી” એમ કહી પ્રતિલેખેલા વૃક્ષની જેમ પૃથ્વીતલ પર પડી, અવયવે બધા વૃક્ષની જેમ સ્થિર રાખી, કેઈક પવિત્ર વનપ્રદેશમાં પાપપગમ વ્રત ગ્રહણ કરીશ, તે તેઓ મને બાંધીને શું લઈ જશે?” એમ કહીને દિલ કી સિંહની જેમ રાત્રે વનમાં જ એ છે. એટલે મારે આધાર તમે જ છે ” એમ ન
Jain Education International:
For Private & Personal Use Only
www.jainelibrary.org