________________
---
-
- - - -
- -
-
-
ગુણ વ્રત ઉપર
.
કે
૬. પ્રથમ ગુણવત ઉપર સિંહ શ્રેષ્ઠીની કથા.
હવે દિશાઓમાં કરાતા ગામનના સંબંધમાં બાધેલ મયદાનું ઉલ્લંઘન ન કરવું, તે દિશિવત (દિવિરતિ ) નામે પ્રથમ ગુણવ્રત છે. પાપરૂપ હાથીને પાડવાના વિકટ ખાડા સમાન એ વ્રત ધર્મરાજાના કનકસિંહાસન સમાન છે. તે દિગ્વિરતિવ્રત ધર્મરૂપી પુષ્પના ઊંચા વૃક્ષ સમાન છે કે જે ઉપર અરૂઢ થયેલ લેકેને પાપરૂપ વ્યાપદ (વિક્રાળ જંગલી પશુઓ) દ્વારા ભય થતું નથી. એ વ્રત ધરનાર શ્રાવક જે દિશામાં પોતાને સકેચે છે તે સંસારને એલંગવાને સિંહ શ્રેષ્ઠી જેમ ઉમદા ફલના પ્રારંભવાળે થાય છે. તે શેકીનું દષ્ટાંત નીચે પ્રમાણે –
વિસ્તારમાં અત્યંત મેટી અને સરલ ગુણવાળા લેકથી ભરેલી એવી વાસતી નામે એક પ્રખ્યાત નગરી છે. ત્યાં કીર્તિપાલ નામે રાજા હતા કે કીર્તિરૂપ કન્યાઓને ક્રીડા કરવા માટે આકાશરૂપી મેદાન પણ સાંકડું થઈ પડતું હતું. રૂપલક્ષ્મીના સંસ્પર્શમાં જાણે લુબ્ધ બન્યું હોય તેવા સમસ્ત ગુણોથી વાસિત એ ભીમ નામે તે રાજા હતા. તે પુત્રથી તેમજ પિતાના પ્રાણ કરતાં પણ અતિ વલ્લભ એ સિંહ નામે શ્રેષ્ઠી તે રાજાને મિત્ર હતું. તે જનભક્તિ, જૈનશાસનનું જ્ઞાન અને જૈન ધર્મનું આરાધન-એ ત્રણ શ્રેષ્ઠ અલંકારને સદા ધારણ કરતે હતે. એક વાર મનહર સભામાં બેઠેલ અને તે શેઠના મુખ પ્રત્યે પિતાને નેત્ર સ્થાપીને રહેલ તે રાજાને છડીદારે આવીને વિનંતિ કરી કે–“હે દેવ ! કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org