________________
૩૪
બ્રહ્મ વ્રત ઉપર
૪. બ્રહ્મવ્રત ઉપર નાગિલની કથા.
હવે મુક્તિમાર્ગે ગમન કરતા સજ્જનેને અસ્તેયવ્રતરૂપ દીપકના પ્રકાશ સમાન બ્રહ્મચર્ય વ્રત છે. સ્વદારામાં સતાષ કે પરદારાના ત્યાગ, તે ગૃહસ્થાનું ચતુર્થ અણુવ્રત છે. જે પરસીના ત્યાગ કરવામાં સમ છે તેમનામાં મેહાદિ દોષા સ્થાન પામતા નથી. અહા ! મુક્તિની સન્મુખ કરાવનાર બ્રહ્મવ્રત તે નાગિલની જેમ વિપદાઓના વિનાશ કરનાર ગણાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ—
ભાજ રાજાની ભુજાથી સ થા રક્ષણ કરાયેલ અને ધર્માંના નિધાન સમાન મહાપુર નામે નગર છે. ત્યાં જિનસેવા તથા વિવેકથી વિકસિત હૃદયવાળા તેમજ અતિશય ધનવાન એવે લક્ષ્મણ નામે મોટો વિષ્ણુક છે. તેને ભૂષણ વિના પણ જિનભક્તિથી વિભૂષિત, વિવેકી અને વિનીત એવી ના નામે પુત્રી હતી. સેકડા સતીઓમાં મુગટ સમાન અને તરુણાવસ્થાએ પહેાંચેલી એવી તેણીએ, વરની શોધ કરતા પોતાના તાતને નિઃશંકપણે કહ્યું— હે તાત ! જે કાજળ રહિત, વાટ—તેલ વિનાના, તેમજ કપે કે નાશ ન પામે તેવા દીપકને ધારણ કરશે, તે પુરુષ મને પરણશે. ’ આ પ્રમાણે તે વચન યુવકને પ્રતિદિન સંભળાવતા શેઠને આના અભિગ્રહ કયાંથી પૂરા થશે ?’ એવી ચિંતા થઈ પડી.
(
એવામાં નાગિલ નામને! ધૃત વનમાં ઘણી લાંઘણા કરીને સંતુષ્ટ થયેલ વિરૂપાક્ષ યક્ષ પાસે આગ્રહપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org