________________
લક્ષ્મીપુંજની કથા-૩
કરીને તે લક્ષ્મીપુંજ ! તું પ્રભાના સમૂહરૂપ તથા પુણ્યના પંજરૂપ થયું છે અને તારી શિક્ષાથી તેય (ચેરી તજીને ધનદાન કરતાં આયુ પૂર્ણ કરી પુણ્યના પ્રમાણુથી હું વ્યંતરસ્વામી થે છું. તારી ભાગ્યશક્તિથી પ્રેરાયેલ હું ગર્ભકાલથી તને સમય સમયને ઉચિત સામગ્રી સત્વર પૂરૂં છું.
એ પ્રમાણે વ્યંતરના વચન સાંભળતાં મૂચ્છ પામી સાવચેત થતાં લક્ષ્મીપુંજને આનંદકારી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નિર્મળ ધર્મ આરાધી, અશ્રુત દેવલેકે દેવ થઈ મનુષ્યજન્મ પામીને મેક્ષલક્ષ્મીને પામે. એ રીતે સમસ્ત લક્ષ્મીને પામનાર લક્ષ્મીપુંજના દષ્ટાંતથી હે ભવ્ય ! તમે સદા અસ્તેયવ્રતની આરાધના કરે.
છે. ઈતિ અસ્તેયવ્રત ઉપર લક્ષમીપુંજની કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org