________________
-
અસ્તેય વ્રત ઉપર
સાથમાં તરત જ લેકને આનંદ પમાડનાર ગુણધરને તે લઈ ગયે ત્યારે – આ ધન કેવું ?” એમ સાર્થવાહે તેને પૂછતાં તે બેત્યે--- એમાં કંઈક મારૂં છે અને કંઈક કૌતુકથી લેકનું હરણ કરેલું છે. હે રાજ ઉં! પિતાને બોધ છતાં મેં ચેરી ન મૂકી, તે આજ તારું વ્રત જેવાથી આપમેળે મૂકી દઉં છું. એ પ્રમાણે તું મારે ગુરુ થવાથી તારી પૂજામાં આ ધન મૂક્યું છે.” એમ બેલતા વિદ્યાધરને ગુણધરે કહ્યું–‘જેનું જેટલું ધન હરણ કર્યું છે તેને તેટલું ધન પાપ ટાળવાને આપી દે.” એટલે તેના કંથન પ્રમાણે સૂર્યે પિતાના સેવક મારફતે કર્યું. પછી વિદ્યાધરે કહ્યું- આ મારું ધન તું ગ્રહણ કર.” ત્યારે સાર્થવાહે પિતાનું બધું ધન તેની આગળ મૂકીને કહ્યું –
આ મારું ધન પણ તું લઈ લે કારણ મેં પ્રતિજ્ઞા કરી છે કે–આ મારા અશ્વને જે જીવાડે તેને હું બધું ધન આપું ? વળી હું દાનને લાયક પાત્ર નથી માટે તારું ધન નથી લેતે. એમ બોલતા સાર્થપતિને વિદ્યાધરે કહ્યું – “આ ભવમાં તારા ઉપદેશને બદલે મારાથી વળી શકે તેમ નથી, અને મારી માયાથી કરેલ કામમાં હું તારું ધન શી રીતે લઉં? તું મારું ધન લેતું નથી, તે હું તારું ધન લતે નથી માટે હે સાર્થવાહ! આ લફમીને સ્વામી કેણ થશે? તે બેઃ “ ત્રણે ભુવનની લક્ષ્મીને એક ધર્મ જ સ્વામી છે. તે ધર્મ જેને જેને લક્ષમી આપે છે તેની તેની તે થાય છે, માટે ચાલ વિશ્વના સ્વામીરૂપ આહૂદ્ધર્મમાં એ લક્ષ્મી વાપરીને સફલ કરાએ.” એટલે ખેચર આનંદથી એ વચન બૂલ કરતાં તે બંનેએ આનંદ પામીને સાતે ક્ષેત્રમાં ધન વાપર્યું. ધર્મ આરાધવાથી તે ભવ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org