________________
નાગિલની કથા-૪
૩૫ પ્રાર્થના કરવા લાગે કે –“નંદાએ જે દવે કહ્યો છે તે દીવે તું મારા ઘરે બની જા.” યક્ષે એ પ્રમાણે વર આપતાં તે લક્ષ્મણ શેઠ પાસે ગયા અને બેઃ “જુગારી અને દરિદ્ર એવા મને જે તારી પુત્રી આપતા હોય તે હું તેને અભિગ્રહ પૂરવાને સમર્થ છું.” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું- તું ગમે તે હેય, પણ જે અભિગ્રહ પૂરતું હોય તે ગંગાને સાગરની જેમ હું તને મારી સુતા આપું.” એટલે નાગલ બેલ્ય: “તે મારા ઘરે આવીને તે દી જુઓ.” એમ તેના કહ્યાથી શ્રેષ્ઠીએ કુટુંબ સહિત જઈને ત્યાં જોયું, અને દરિદ્ર છતાં તેના ઘરે તે દી જોતાં શેઠ પુત્રીને પરણાવવાના ઉત્સાહથી ઘણે પ્રમોદ પામે. તે વખતે તે દીપક જેવાથી લેકે અતિ આશ્ચર્ય પામ્યા, પણ તે વખતે નંદાને કંઈ આનંદ ન થયે. પછી શ્રેષ્ઠીએ ધનથી નાગીલનું ઘર ભરીને ઘણા જ ઓચ્છવ સાથે તેને પિતાની પુત્રી પરણાવી. વિવેકામૃતની વાવ સમાન રમણીને પરણને પણ નાગિલ જુગારથી અટક નહિ, કેમકે વ્યસનને કેણુ સહેલાઈથી તજી શકે? તે જુગારી જેમ જેમ ધન હરતે ગયો તેમ તેમ પુત્રીને પ્રેમને લીધે શેઠ તેને ધન પૂરતે ગયે. તે ધન હારી અને બહાર સ્ત્રીગમન કરીને પણ ઘરે આવતાં, નદી તેની આનંદથી સેવા કરતી, પણ તે વખતે નાગિલ વિચારતે કે હું આ નંદાને ખરેખર પ્રિય તે નથી જ, કારણ કે આ અપરાધ કર્યા છતાં પણ મારા પર તે રેષ કરતી નથી.”
એકદા હાર પામીને જુગારીઓથી ભય પામતે તે વનમાં નાશી ગયે. ત્યાં કે જ્ઞાની સાધુને જોતાં અંજલિ જોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org