________________
વિક્રમ રાજાની કથા.૧
'
દેવ છું. સ`સાર-સાગરથી તારામાં નાવ સમાન સદશુંનના દેવતાએ મારા અંશ જ લાગે છે, માટે મને નમસ્કાર કરવાથી હું વિક્રમ! આ દુસ્તર સ*સાર-સાગર તરવા તને સરલ થઈ પડશે: ' ત્યારે રાજકુમાર જરા હંસીને એલ્યે છે ચક્ષ! ક્રિયાના પાપથી તને ખચાવ્યે, હવે વચનપાપમાં પડતે નહિ. જગતની ઉત્પત્તિ, સ'હાર અને ઉદ્ધાર છે કે નહિ તે તું ખરાખર જાણતા જ નથી, અને તેથી તેમ કરવામાં તું પેાતાને સમર્થ માને છે. જેમના અગતેજથી તારી આંખો પણ અંજાઈ જાય તેવા સુરેન્દ્રોથી પ્રશંસા પામેલા દેવાધિદેવને તું તારા અશરૂપ દર્શનીઓના દેવા કહે છે! ભવસાગરમ મત્સ્ય સમાન તું પોતે જ ચપલતાથી ઓળખાય તેમ છે. તે। નમસ્કારથી મને પાર ઉતારવાનું શાથી કહે છે? માટે નિષ્ફલ વચનમાત્રથી તું વૃથા પાપ ન કર. આ ભવમાં તીર્થંકર પ્રભુ વિના કોઇને હું નમસ્કાર કરવાના નથી! એ રીતે રાજ કુમારે કહેતાં તે યક્ષ વિવેક લાવીને ખેલ્યો—‘ હે રાજપુત્ર ! તારા જેવા ધીર, ધી, સ્પષ્ટ વક્તા તેમજ અનુપમ આકારવાન કોઈ પુરૂષ કચાંચ મારા જોવામાં આવ્યો નથી. તે મને વચ વચનથી જીતી લીધે। તેથી હુ તારા કિકર છું, અને શુદ્ધ ધર્મોપદેશ આપવાથી તું મારા સદ્ગુરુ છે. જો હું તારા શિષ્ય હું તો મને દાસને રહેવાને માટે તારા ચિત્તમાં સ્થાન આપ જેથી ત્યાં રહેલ તારા ગુણા મારા જાણવામાં આવે. હું વિભુ ! મારા ચિત્તમાં તારો વિરહ નહીં આવવા દઉ', કે જેથી એ તારા જિનસેવાના ઉત્સવ કાઇ વાર પણ જાણી શકે. હે સ્વામિન્! ઉત્કટ સ’કટમાં તું મને જરૂર થાદ કરજે. સ્વામીને માટે સેવકોને એજ પરમ અવસર છે.' એ પ્રમાણે કહી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
##